SBI Best Mutual Funds: માત્ર 1000 રૂપિયા Investment પર તમને મળશે 20 લાખ 63 હજાર રૂપિયા.

આજે અમે SBI એક સ્કીમ વિશે વાત કરીશું જેમાં તમે દર મહિને માત્ર 1000 રૂપિયા જમા કરીને લાખોનું રિટર્ન મેળવી શકો છો. SBI Best Mutual Funds અને Mutual Funds શું હોય છે તેના વિશે અમારા બ્લોગ પર વિસ્તાર પૂર્વક પોસ્ટ લખેલી છે જેને પણ તમે વાંચી શકો છો. આજની પોસ્ટમાં આપડે SBI ની એક જબરદસ્ત SBI Best Mutual Funds યોજના વિશે વાત કરીશું જે ખૂબ સારું રિટર્ન આપ્યું છે.

મિત્રો આજની બ્લોગ પોસ્ટમાં અમે SBI ની એક સ્કીમ વિશે વાત કરીશું જેમાં તમે દર મહિને માત્ર 1000 રૂપિયા જમા કરીને લાખોનું રિટર્ન મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ સ્કીમ વિશે વિસ્તાર થી.

SBI ની આ પોસ્ટ હેઠળ જાણો કે 1000 રૂપિયા જમા કરાવવા પર તમને કેટલું મળશે રિટર્ન? તમને કેટલા સમયમાં મળશે, તમને આ યોજનાના લાભો કેવી રીતે મળશે, તમે સંપૂર્ણ માહિતી વિગતવાર સમજી શકશો અને અમે તમને દરેક મુદ્દાને સરળ ભાષામાં વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું.

SBI Best Mutual Funds માત્ર 1000 રૂપિયાની Investment પર તમને મળશે 20 લાખ 63 હજાર રૂપિયા

આ પ્રકારની સ્કીમમાં તમે દર મહિને SIP(સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા પૈસા જમા કરાવી શકો છો. જે લોકો SIP વિશે નથી જાણતા, તેમને જણાવી દઈએ કે SIPનું પૂરું નામ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન મિત્રો તેના નામ પરથી જ સમજી શકાય છે. વ્યવસ્થિત રીતે નાણાંનું રોકાણ કરવાની આ એક પદ્ધતિ છે. જેથી કરીને તમને સારું વળતર કે રિટર્ન મળી શકે.

SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન

SBI Best Mutual Funds મિત્રો આજે આપડે જે Mutual Funds વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે (SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન ગ્રોથ. સાથે સાથે જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ અથવા બેંકમાં પૈસાનું રોકાણ કરતા પહેલા તે સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે.

SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન આ ફંડ SBI દ્વારા 2013માં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી આ ફંડે લોકોને સારું વળતર આપ્યું છે. મિત્રો પાછલા 6 મહિનાના ગ્રાફને જોતા સ્પષ્ટ થાય છે કે, આ ફંડે રોકાણકારોને 26.60% વળતર આપ્યું છે. અને જો છેલ્લા 1 વર્ષના રિટર્નની વાત કરીએ તો આ યોજનાએ લોકોને 61.00% વળતર આપ્યું છે.

Best Mutual Funds મિત્રો અને જો છેલ્લા 5 વર્ષમાં આ ફંડના વળતરની વાત કરીએ તો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન જેણે રોકાણકારો ને 21.86% વળતર આપ્યું છે. અને જો આપણે તેના અત્યાર સુધીના સરેરાશ વળતર વિશે વાત કરીએ તો, આ ફંડે 16.97% વળતર આપ્યું છે.

SBI Best Mutual Funds :- Fund Holding

આ ફંડના સારા પરફોર્મન્સ પાછળ ગણી મોટી કંપનીઓનું હોલ્ડિંગ છે. હોલ્ડિંગ વિશે વાત કરીએ તો, ICICI બેંક, મહિન્દ્રા લિ. HDFC બેંક અને રિલાયન્સ કંપની જેવી ઘણી સારી કંપનીઓએ તેમાં રોકાણ કર્યું છે.

1000 રૂપિયાના રોકાણ પર તમને કેટલું મળશે વળતર?

SBI Best Mutual Funds મિત્રો હવે વાત 1000 નાં રોકાણ કરવાની હોય તો આપને જણાવી દઇએ કે SIP Calculation સમજવું ખૂબ જરૂરી છે. હવે અમે તમને ગણતરી દ્વારા જણાવીશું કે તમે દર મહિને SIPમાં રૂ. 1000 જમા કરીને લાખોનું વળતર કેવી રીતે મેળવી શકો છો.

SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન જેમ તે મુજબ આ યોજનાએ અત્યાર સુધીમાં લગભગ 17% વળતર આપ્યું છે. પરંતુ ચાલો 16% વળતરની કિંમત પર જઈએ અને ગણતરી કરીએ

  • મિત્રઓ જો તમે SBIના આ SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન ફંડમાં 21 વર્ષ સુધી દર મહિને 1000 રૂપિયા જમા કરો છો, તો તમે કુલ 2 લાખ 52 હજાર રૂપિયા (₹2,52,000) જમા કરશો.
  • અને 16% વ્યાજ પર, 21 વર્ષ પછી તમને રૂ. 18 લાખ (₹18,11,934) કરતાં વધુ વળતર મળશે. અને જો અમે આ રકમમાં તમારી જમા રકમ ઉમેરીએ, તો કુલ રકમ (₹ 20,63,934) 20 લાખ 63 હજાર રૂપિયા થાય છે.

આટલું જ નહિ પણ જો 16% થી વધારે રિટર્ન મળે તો તે પ્રમાણે તમારે Calculation કરવાનું રહેશે. મિત્રો આજની પોસ્ટમાં આપને જોયું કે માત્ર રૂ. 1000 જમા કરાવીને લાખોનું વળતર કેવી રીતે મેળવી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત સમાન માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો.

નોંધ : આ લેખ સંશોધન અને માહિતીના આધારે બનાવવામાં આવ્યો છે, અમે કોઈપણ પ્રકારની નાણાકીય સલાહ આપતા નથી જો તમે રોકાણ કરવા માંગતા હોવ તો પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.

3 thoughts on “SBI Best Mutual Funds: માત્ર 1000 રૂપિયા Investment પર તમને મળશે 20 લાખ 63 હજાર રૂપિયા.”

Leave a comment