SBI Mutual Fund મિત્રો તમે બધા જાણતા જ હશો કે SBI બેંક દેશની જાણીતી અને સૌથી મોટી બેંક છે અને તે એક મોટું Mutual Fund હાઉસ પણ છે. SBI પાસે ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ અને ટેક્સ સેવિંગ કેટેગરીમાં ઘણી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ છે.
મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ શું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે તે પોસ્ટ અમે લખેલો જ છે તે ઉપરાંત IPO શું હોય છે તે વિશે પણ આપને માહિતી મળી જશે.
SBI Mutual Fund : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ જે કરે છે પૈસા ત્રણ ગણા
અહીં આજે અમે એસબીઆઈ ફંડ હાઉસના ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે, કેટલાક ફંડે છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોના પૈસા (Investment) માં 3 ગણો વધારો કર્યો છે.
SBI ની ટોચની મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ
1 SBI કોન્ટ્રા મ્યુચ્યુઅલ ફંડ
SBIની આ Mutual Fund યોજનાએ છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને ખૂબ સારું રીટર્ન આપ્યું છે. જણાવી દઈએ કે સતત 45.91 ટકા વળતર પણ આપ્યું છે, આ સમયગાળા દરમિયાન ફંડમાં રોકાણ કરાયેલ માત્ર રૂ. 1 લાખનું મૂલ્ય હાલમાં રૂ. 3.86 લાખ થઈ ગયું છે.
2 SBI ટેક્નોલોજી ઓપોર્ચ્યુનિટીઝ મ્યુચ્યુઅલ ફંડ
SBI ટેક્નોલોજી ઓપોર્ચ્યુનિટીઝ મ્યુચ્યુઅલ ફંડ હેઠળ 3 વર્ષમાં દર વર્ષે 32.18% વળતર આપ્યું છે, ફંડમાં રોકાણ કરેલા રોકાણકારોના રૂ. 1 લાખ હાલમાં રૂ. 2.59 લાખ છે.
3 SBI મેગ્નમ મિડકેપ ફંડ
વધારે જોઈએ તો ત્યાર બાદ SBI મેગ્નમ મિડકેપ ફંડ પણ ખૂબ સારું પ્રદર્શન કરતા આ ફંડ છેલ્લા 3 વર્ષથી દર વર્ષે 41.89% વળતર આપી રહ્યું છે, ફંડમાં રોકાણ કરાયેલ માત્ર રૂ. 1 લાખનું રોકાણ મૂલ્ય આજે રૂ. 3.44 લાખ થઈ ગયું છે.
4 એસબીઆઈ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ
એસબીઆઈના સ્મોલ કેપ ફંડે છેલ્લા 3 વર્ષમાં દર વર્ષે 41.43% વળતર આપી રહ્યું છે, આ ફંડમાં 1 લાખ રૂપિયાના રોકાણની રકમ 3 વર્ષમાં 3.39 લાખ રૂપિયા થઈ ગઈ છે. જે રોકાણકારો માટે ખૂબ ખુશી ની વાત છે.
5 SBI કન્ઝમ્પ્શન ઓપોર્ચ્યુનિટીઝ મ્યુચ્યુઅલ ફંડ
આ Mutual Fund 3 વર્ષમાં 36.59% વાર્ષિક વળતર આપ્યું છે, ફંડમાં રોકાણ કરેલ રૂ. 1 લાખ રૂ. 2.95 લાખમાં ફેરવાઈ ગયા છે.
6 SBI ઈન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુચ્યુઅલ ફંડ
આ ફંડના છેલ્લા વર્ષના વળતર વિશે વાત કરીએ તો, સરેરાશ 35.51 ટકા છે, ફંડે 3 વર્ષમાં રૂ. 1 લાખ રૂ. 2.86 લાખનું રોકાણ કર્યું છે.
7 SBI લાર્જ મિડ કેપ ફંડ
SBI નું આ ફંડ વળતરની દ્રષ્ટિએ પણ ઘણું સારું રહ્યું છે, ફંડે 3 વર્ષ સુધી સતત 33.94 ટકા વળતર આપ્યું છે, ફંડમાં રોકાણ કરેલ રૂ. 1 લાખનું મૂલ્ય રૂ. 2.73 લાખ થયું છે. .
આ પણ વાંચો….
- Motivational Story In Hindi स्वामी विवेकानंद की प्रेरक कहानी 2024
- Motivational Story In Hindi मोटिवेशन से भरपूर कहानियां हिंदी
8 SBI બેંકિંગ અને ફાયનાન્સિયલ સર્વિસીસ મ્યુચ્યુઅલ ફંડ
જો આપણે ફંડના છેલ્લા 3 વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો તે વાર્ષિક 30.99 ટકા કમાણી કરી રહ્યું છે, 3 વર્ષમાં આ ફંડમાં રોકાણ કરાયેલા 1 લાખ રૂપિયાનું મૂલ્ય વધીને 2.50 રૂપિયા થઈ ગયું છે.
9 SBI PSU Fund મ્યુચ્યુઅલ ફંડ
આ ફંડે 3 વર્ષમાં દર વર્ષે 30.46 ટકા વળતર આપ્યું છે, જે દરમિયાન ફંડમાં રોકાણ કરાયેલ રૂ. 1 લાખ રૂ. 2.47 લાખ થયા છે.
10 SBI બ્લુચીપ મ્યુચ્યુઅલ ફંડ
SBIની આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ 3 વર્ષમાં દર વર્ષે 29.53 ટકા વળતર આપે છે. આ ફંડમાં રોકાણ કરાયેલ રૂ. 1 લાખની રકમ હાલમાં રૂ. 2.40 લાખ બની જાય છે.
મિત્રો અંતે એટલું જરૂર કહીશ કે જો તમને અમારા દ્વારા લખવામાં આવેલ પોસ્ટ ગમી હોય તો તમારા દોસ્તો સાથે જરૂર શેયર કરો અને આવીજ પોસ્ટ વાંચવા માટે અમને ફોલો કરો ધન્યવાદ!
(મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે, કૃપા કરીને રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો)
Disclaimer:
SBI Mutual Fund આ લેખ સંશોધન અને માહિતીના આધારે બનાવવામાં આવ્યો છે, અમે કોઈપણ પ્રકારની નાણાકીય સલાહ આપતા નથી. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો સૌ પ્રથમ સમજો. તમારા નાણાકીય. સલાહકારની સલાહ લો