Ration Card Malvapatra Jatho 2024 || રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024 Quick And Easy

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024 નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર નવી પોસ્ટમાં આજની આ નવીનતમ પોસ્ટમાં આપણે વાત કરશું Ration Card Malvapatra Jatho 2024 રેશનકાર્ડ ધારકો માટે જે સપ્ટેમ્બર 2024 ના મહિનામાં કેટલું રેશન મળશે મિત્રો અંત્યોદય અન્ય યોજના તેમજ બીપીએલ તેમજ એપીએલ અંતર્ગત જે કાર્ડ ધારકો છે તેને ઘઉં ચોખા બાજરી ખાંડ કેટલો જથ્થો મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં તમને મળશે.

રાશનકાર્ડમાં મળતો માલ તમને કેટલો જથ્થો મળે છે તો એ પણ તમે હવે મોબાઈલથી તમારા મોબાઈલથી જાણી શકો છો એના માટે તમારે ક્યાંય પણ જવાની જરૂરિયાત નથી બિલકુલ તમારા મોબાઈલથી તમે તમામ વિગત જાણી શકો છો કે નમસ્કાર મિત્રો મિત્રો જો તમે રાશનકાર્ડમાં તમને માલ મળતો હોય અને તમને એવું લાગે કે રાશનકાર્ડમાં માલ જે છે એ પૂરતો નથી મળતો અને તમારે ચેક કરવું કે મને કેટલું એક કુપન દીઠ અથવા તો એક નામ દીઠ મને કેટલું ચોખા મળે કેટલા ઘઉં મળે મીઠું મળે છે કે ચણા તેલ ઘણું બધું મળતું હોય છે.

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024 Ration Card Malvapatra Jatho 2024

Ration Card Malvapatra Jatho 2024 પરંતુ આપણને ઘણી વખત વખત જે પણ માલ વેચવા વાળા હોય કંટ્રોલર તો એ ઓછો માલ આપતા હોય છે તો માલ કેટલો મળે એના વિશે તમે જાણવા માંગતા હોય તો તમે તમારા મોબાઈલથી તમે એક જ મિનિટની અંદર એક બે મિનિટની અંદર કેટલો માલ મળશે આ મહિનામાં કેટલો મળ્યો છે આવનારા મહિનામાં કેટલો મળશે તમામ વિગત તમે માહિતી ચેક કરી શકો છો તો કેવી રીતે ચેક કરવી એના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો પોસ્ટ અંત વાંચતાં રહેજો તો ચાલો શરૂ કરીએ.

મિત્રો જો તમારી પાસે રાશનકાર્ડ હોય અને તમને અનાજ મળતું હોય હોય તો તમારી પાસે એક એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર હોવી જોઈએ અને હોવી જ જોઈએ કારણ કે આ સરકારી એપ છે અને એના થ્રુ તમને જાણી શકશો કે રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024 શું છે? મિત્રો તે સિવાય તમે ઓફિસિયલ વેબસાઇટની મદદથી પણ જોઈ શકો છે પણ આજે આપડે મોબાઈલ વડે જોવાનો પ્રયત્ન કરવાના છીએ.

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024

મિત્રો જો તમારી પાસે રાશનકાર્ડ હોય અને તમને અનાજ મળતું હોય હોય તો તમારી પાસે એક એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર હોવી જોઈએ કારણ કે આ સરકારી એપ છે અને એના થ્રુ તમને ઘણી બધી માહિતી મળે છે પ્લે સ્ટોરમાં જાઓ અને માય રાશન કાર્ડ એપ કરીને લખો એટલે અહીંયા માય રાશન નામની જે ગુજરાતની એપ્લિકેશન છે એ આવી જશે.

પોસ્ટનું નામ રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024
અનુસરણ પ્રક્રિયા ઓનલાઈન
એપ્લિકેશન લિંક અહી જુવો
વેબસાઇટ લિંક અહી જુવો

ઇન્સ્ટોલ કરી લેશો ઓપન કરશો એટલે થોડી વારની અંદર આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે નવા વપરાશ કર્તા જો હોય મતલબ કે તમે પહેલી વખત જ યુઝ કરતા હોય તો અહીંયા નવા વપરાશ કર્તામાં જવાનું રહેશે આપણે અને થોડું તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અહીંયા તમારે ફક્ત તમારું જે પ્રમાણે રાશન કાર્ડમાં નામ હોય એ પ્રમાણે નામ લખી દેવાનું છે.

રેશનકાર્ડ મોબાઇલ નંબર નાખો રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024

તમારો મોબાઈલ નંબર નંબર લખી દો અને ત્યારબાદ મોબાઈલ નંબર ચકાસો તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે બરાબર હવે અહીંયા તમારા મોબાઈલ ની અંદર એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર તમારે અહીંયા આવી ગયો છે.

ઓટીપી નંબર આવી ગયો છે તો આ ઓટીપી નંબર છે અહિયાં તમે જોઈ શકો છો d658 એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો છે હવે આ ઓટીપી નંબર મેં ટાઈપ કરી દીધો છે અને મારી નોંધણી કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ક્યારેક ઓટીપી ના આવે તો તમે ફરી ફરી ટ્રાય કરશો એટલે ઓટીપી આવી જશે.

કારણ કે આ વેબસાઈટની અંદર ક્યારેક ક્યારેક એવી એરર આવતી હોય છે બરોબર મારી નોંધણી કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે પીન જનરેટ કરવાના રહેશે મતલબ કે ચાર આંકડા તમને જે પણ યાદ રહે કે એ જ્યારે પણ તમે આ એપ્લિકેશન ઓપન કરશો એટલે આ પીન તમારે જનરેટ કરવાના રહેશે તો મારી નોંધણી કરો એના ઉપર આપણે ક્લિક કરીશું.

રેશનકાર્ડ Online

Ration Card Malvapatra Jatho 2024 એટલે મારો નંબર જે છે ઓલરેડી અહીંયા રજીસ્ટર બતાવે છે એટલા માટે હવે હું ડાયરેક્ટ લોગીન કરીશ તો તમારે આ પ્રોસેસ કરવાની રહેશે અને ત્યારબાદ પીન જનરેટ કરવાના છે.

મિત્રો તે સિવાય પણ તમને જણાવી દઈએ કે અમારા બ્લોગ પર રેશનકાર્ડ online કેવી રીતે બનવું તેમજ તેમાં નામ કેવી રીતે સુધારી શકે તેના વિષે અમે વિસ્તૃત પોસ્ટ લખી છે જે તમે રેશનકાર્ડ સુધારો કરો ફક્ત 5 મિનિટમાં જાણો સરળ રીત 2024 આ પોસ્ટ વાંચો જેથી તમે તમારા નામમાં સુધારો કરી શકો છો.

ત્યારબાદ રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમારે મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરવાનો જે રજીસ્ટર કરેલો હોય તે આ મોબાઈલ નંબર મેં ટાઈપ કરી લીધો છે અને અહીંયા ઓટીપી મોકલો તો એના ઉપર આપણે ક્લિક કરીશું હવે અહીંયા ઓટીપી જે આવે એ તમારે ઓટીપી નંબર ટાઈપ કરવાનો રહેશે તો હું અહીંયા ઓટીપી આવી ગયો છે આ તમે જોઈ શકો છો. અહિયાં તમને રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024 વિષે બધી માહિતી દેખાઈ જશે.

જો આનાથી તમને ઓછું મળતું હોય તો તમે આ માય રાશન કાર્ડની એપ્લિકેશન ઓપન કરો અને રેશનકાર્ડને લગતી સેવાઓ મળવા પાત્ર જથ્થો ઓપન કરો અને આ વસ્તુ બતાવો તમે જે પણ તમારો જે રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો હોય દુકાનદાર તો એને બતાવો તો પણ ખ્યાલ પડે કે આ ઓનલાઇન વિશે જે છે એ બધી જાણે છે તો તમને ક્યારેય પણ એ ઓછો માલ નહીં આપે તો આ પ્રમાણે તમારો રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો તમે મેળવી શકો છો જથ્થો જોઈ શકો છો કે કેટલો મળવા પાત્ર રહેશે અને તમારે જો ફરિયાદ કરવી હોય તો અહીંયાથી તમે ફરિયાદ પણ કરી શકો છો.

GujaratiNews24 Website એ સરકાર દ્વારા સંચાલિત વેબસાઈટ નથી. અમે અમારા વાચકોને સચોટ માહિતી આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ, તમારે સત્તાવાર વેબસાઇટ પરથી પણ માહિતી મેળવવી જોઈએ. જો તમને કોઈપણ લેખમાં કોઈ ભૂલ જણાય તો કૃપા કરીને અમને Contact જાણ કરવા વિનંતી છે.

2 thoughts on “Ration Card Malvapatra Jatho 2024 || રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024 Quick And Easy”

Leave a comment