Tech Tip Gujarati : મુશ્કેલીમાં જીવ બચાવશે ફોનમાં ચેન્જ કરો આ એક Best સેટિંગ

Tech Tip Gujarati હવે વિચારો કે તમે એકલા ટ્રાવેલ કરતા હોય અને ન કરે ને નારાયણ અને તમારું એક્સિડન્ટ થઈ જાય તો હવે આવી સ્થિતિમાં આસપાસના લોકો તમને હોસ્પિટલ તો લઈ જાય છે પરંતુ જો તમારો ફોન લોક હોય તો તમારી ફેમિલીને એ લોકો કેવી રીતે ઇન્ફોર્મ કરશે એ વિશે કઈ દી વિચાર્યું છે હવે તમે ઘણા લોકોએ જોયું હશે કે તમારો ફોન જ્યારે લોક હોય ત્યારે તેમાં ઈમર્જન્સી કોલ કરવાનું એક ફિચર આપવામાં આવે છે અને આ ફિચર ઘણો ઉપયોગી કારણ કે આવી સ્થિતિમાં જ્યારે તમારો ફોન લોક હોય ત્યારે કોઈપણ બીજી વ્યક્તિ તમારા ફોનમાંથી તમારા ફેમિલીને કોલ કરી શકે છે.

મનની શાંતિ માટે ગુજરાતની આ જગ્યાએ જાઓ થઈ જશે પૈસા વસૂલ 1
Tech Tip Gujarati : મુશ્કેલીમાં જીવ બચાવશે ફોનમાં ચેન્જ કરો આ એક Best સેટિંગ 1

આ ઈમર્જન્સી કોલ વાળો ફિચર તમારે અનલોક કરવા માટે ફોનમાં એક સેટિંગ ચેન્જ કરવું પડશે, સેટિંગ કયું છે આ સેટિંગ અને કેવી રીતે તેને ચેન્જ કરવું ચાલો જોઈએ તમે આવી ગયા છો Gujaratinews24 website પર મિત્રો આપણો સ્માર્ટફોન છે એ ઘણો ઉપયોગી કારણ કે તેમાં કોલ કરવાથી લઈને બેંક સુધીના દરેક નાના મોટા કામ આપણા આ સ્માર્ટફોન દ્વારા કરી શકીએ છીએ સાથે જ આ સ્માર્ટફોનમાં બીજા ઘણા ઉપયોગી ફિચર પણ આપવામાં આવ્યા છે.

Tech Tip Gujarati : મુશ્કેલીમાં જીવ બચાવશે ફોનમાં ચેન્જ કરો આ એક સેટિંગ

Tech Tip Gujarati જેમ કે ઇમર્જન્સી કોલ અને મેડિકલ ઇન્ફોર્મેશન જેવું ફિચર આ જે છે તે એક્ટિવ કરીને કોઈ એક્સિડન્ટ સમયે આપણે આપણો જીવ બચાવી પણ શકીએ છીએ હવે વિચારો કે તમે એકલા મુસાફરી કરો છો અને અચાનક તમારું એક્સિડન્ટ થઈ ગયું હતું આવી સ્થિતિમાં જો તમારો ફોન છે એ પણ લોક એટલે જે આસપાસના લોકો છે એ તમને હોસ્પિટલ તો પહોંચાડી દે છે પરંતુ ઈચ્છે તો પણ આટલી બધી મદદ નથી કરી શકતા.

હવે એમ વિચારો કે એક્સિડન્ટ સમયે આપણા જે ફોનમાં આપણું નામ એક ઈમર્જન્સી નંબર આપણું એડ્રેસ અને આપણે એક્સિડન્ટ થાય ત્યારે કોને કોલ કરવો એ બધી જ માહિતી આપણા ફોનમાં કોઈ વ્યક્તિ ત્યાં ફોનને અનલોક કર્યા વિના જાણી શકે તો કેટલું સારું ને આ માટે આપણા ફોનમાં એક ફિચર આપવામાં આવ્યું છે.

મિત્રો ચાલો જોઈએ કે આ મહત્વના સેટિંગને કેવી રીતે આકટિવ કરી શકે જેથી ભવિષયમાં એ આપડે તેમજ બીજા કોઈ આ સેટિંગ નો યોગ્ય સમયે ઉપયોગ કરી શકે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
  • એક્ટિવ કરવા માટે સૌથી પહેલા તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ એમાં
  • સર્ચબારમાં તમારે ઈમર્જન્સી ઇન્ફોર્મેશન અથવા તો સેફ્ટી એન્ડ ઈમર્જન્સી સર્ચ કરવાનું રહેશે.
  • એ બાદ તમને ઈમર્જન્સી એસઓએસ ઈમર્જન્સી શેરિંગ ઈમર્જન્સી કોન્ટેક્ટ અને મેડિકલ ઇન્ફોર્મેશન સહિત બીજા ઘણા ઓપ્શન જોવા મળશે
  • જેમાં સૌથી પહેલા તમારે ઈમર્જન્સી કોન્ટેક્ટનો ઓપ્શન જે છે પસંદ કરવાનો રહેશે.
  • અને ત્યાં એડ ઈમર્જન્સી કોન્ટેક્ટ પર ક્લિક કરશો એટલે તમને તમારી જે કોન્ટેક્ટ લિસ્ટ છે એ દેખાઈ જશે.
  • તેમાંથી કોઈપણના નંબર તમે સિલેક્ટ કરી શકો છો અને તમારા ઈમર્જન્સી કોન્ટેક્ટમાં એડ કરી શકો છો.

મુશ્કેલીમાં જીવ બચાવશે ફોનમાં ચેન્જ કરો આ એક સેટિંગ Tech Tip Gujarati

Tech Tip Gujarati ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો બ્લોકમિત્રો જોઇયર તો ખાસ વાત એ છે કે તમે એક કરતાં વધારે કોન્ટેક્ટ પણ તેમાં એડ કરી શકો છો. આ બાદ તમે તમારાથી બહાર આવીને તમારે મેડિકલ ઇન્ફોનું જે ઓપ્શન છે તેને ક્લિક કરવાનું રહેશે એ બાદ તમારે તેમાં હાઈટ વેઇટ તમારું નામ તમારું એડ્રેસ બ્લડ ગ્રુપ અને તમારી જે ડેટ ઓફ બર્થ છે આ સિવાય બીજા ઘણા ઇન્ફોર્મેશન છે એ એડ કરી શકો છો.

મિત્રો Tech Tip Gujarati પોસ્ટ સિવાય પણ અમે ગણી પોસ્ટ તમે વાંચી શકો છો. ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો બ્લોકતે સિવાય યમે અમારા દ્વારા લખેલી અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો જ્યારે તમારો ફોન ખોવાઈ જે ત્યારે UPI id બંદ કરવા માટે આ પોસ્ટ વાંચી શકો છો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો બ્લોક

તમારા ફોનમાં ચેક કરો કે આજે તમે બધી ઇન્ફોર્મેશન એડ કરી છે બરાબર કે નહીં આ માટે તમારે તમારો જે ફોન છે એને ફરી લોક કરવાનો રહેશે એ બાદ તે પાસવર્ડ એન્ટર કર્યા વિના તેને ઉપરની તરફ સ્વાઇપ કરો એટલે તમને ઈમર્જન્સી કોલનો જે છે એ ઓપ્શન દેખાશે અને પછી તમે જાણી શકશો કે ફોન અનલોક કર્યા વિના પણ કોઈને કોલ કરી શકો છો.

આ Tech Tip Gujarati ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો અને આજની પોસ્ટ તમને પસંદ આવી હોય તો આ પોસ્ટને શેર કરી દો સાથે જ આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી whatsapp ચેનલ સાથે જોડાઈ શકો છો

Leave a comment