મોદી સરકાર લાવી છે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે One Nation One Card જાણો ફાયદા

છેલ્લા થોડા સમયમાં આપણે One Nation One Card ની બહુ બધી વાતો સાંભળી છે One Nation One Card, One Nation One ઇલેક્શન કાર્ડ ને પણ ચર્ચા થઈ હતી એ જ રીતે વિદ્યાર્થીઓ માટે હવે One Nation One ID Cardની તૈયારી કરી દેવામાં આવી છે. 

One Nation One ID card
One Nation One ID card

જો તમે જાણવા માગતા હોય કે વન આઈડી કાર્ડથી વિદ્યાર્થીઓને શું ફાયદા થવાના છે? અને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તો એના માટે ધ્યાનથી આ પોસ્ટ વાંચજો આ પોસ્ટમાં અમે વન નેશન વન આઈડી કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે તો ચાલો જાણીએ શું છે One Nation One Card.

મોદી સરકાર લાવી છે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે One Nation One Card જાણો ફાયદા 

નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારી વેબસાઈટમાં અને આજની પોસ્ટમાં તમને જણાવીશું કે One Nation One Card વિશે તો One Nation One ID Card ને સામાન્ય રીતે અપાર (APAAR) કાર્ડ કહેવાય છે જેનું ફુલ ફોર્મ છે Automated Permanent Academic Account Registry એનો મતલબ છે અપાર કાર્ડથી મદદથી આપણે એને ઓળખી શકીશું.

મિત્રો Automated Permanent Academic Account Registry Card જે આપણા આધાર કાર્ડ જોડે લિંક હશે અને એનો પણ એક નંબર હશે જેવો કે આધાર કાર્ડ નો નંબર હોય છે તે જ રીતે અપાર નંબર પણ લાઈફ લોંગ નંબર હશે જે આપણા અકાર્ડેમિક રેકોર્ડનો બધો જ ડેટા રાખે છે.

One Nation One Card વિશે માહિતી 

આપણે જોઈએ કે આમાં કયો ડેટા હશે તો જાણી લો કે આમાં સ્ટુડન્ટના બધા અચિવમેંટ, સ્ટુડન્ટ રેકોર્ડ કયા ધોરણમાં કેટલા માર્ક કેટલા પર્સન્ટેજ આવે છે કેટલા માર્કસ આવે છે બધી જ માહિતી આ કાર્ડ ની અંદર જોઈ શકે છે તે સિવાય બીજી કોઈ સ્કીલ હોય એના ડોક્યુમેન્ટ હોય તે બધા જ ડોક્યુમેન્ટ આની અંદર અપલોડ કરવામાં આવશે. 

કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો આ કાર્ડની મદદથી આપણા ડેટા જોઈ શકાય છે સામાન્ય રીતે આપણી જોડે જેટલી ભી માર્કશીટ છે જે કંઈ ભી ડેટા છે જેટલી પણ આપણી સ્કીલ છે આપણું કેવું ભણતર છે આ બધું જ ડેટા આપણો આ એક જ કાર્ડમાં હશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ત્યારબાદ આગળ વાત કરીએ તો આપનું Automated Permanent Academic Account Registry કાર્ડ (APAAR) લિંક હશે ABC (Academic Bank of Credits) કાર્ડ જોડે એટલે કે એ કાર્ડ એકેડમી બેન્કિંગ કાર્ડ જોડે લિંક કરવામાં આવશે જ્યાં આપડા બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહશે. 

આપણે જે કોર્સ કરતા હોય અને જે કોર્સ પૂર્ણ કર્યો હોય એ કોર્સની સાથે લીંક હોય છે સાથે સાથે માની લો કે આપણે એક સ્કૂલમાંથી કે એક કોલેજમાંથી અડધો કોર્સ કરીએ પછી આપણે અડધો કોર્સ બીજી સ્કૂલ કે બીજી કોલેજમાં કમ્પલેટ કરવા માંગીએ છીએ તો આ ABC કાર્ડ માં આપણા જે કઈ પણ ડેટા છે તે બીજી કોઈ પણ સ્કૂલ કે કોલેજ જોઈ શકશે અને આપણો અધુરો કોર્સ નવેસર થી ચાલુ કરવો નહીં પડે.

આપણો એક કોર્સ કોઈ પણ કોલેજમાં ટ્રાન્સફર લઈને અધૂરામાંથી પૂરો કરી શકીએ છીએ સામાન્ય રીતે જાણીએ તો આખી લાઈફનાં આપણા જે કંઈ ડોક્યુમેન્ટ છે એ બધા જ ડોક્યુમેન્ટ આપણા અપાર આઈડી કાર્ડમાં સેવ કરી શકીશું.

હવે ભારતના વિદ્યાર્થીઓ પોતાના આધાર કાર્ડ થી પાન કાર્ડ થી આ કાળને લીંક કરી શકશે સ્કૂલમાંથી એક કન્સેન્ટ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ સાથે કરવામાં આવશે અને પેરેન્ટ્સને કન્સેન્ટ બાદ જો પરેન્ટ્સ ની પરમિશન હશે તો આ આઈડી જનરેટ કરી શકાય છે.

ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પણ આ કાર્ડ કાઢવી શકે છે આ સ્ટુડન્ટ ને એમના પાસપોર્ટ ઉપરથી એમનું અપાર આઈડી જનરેટ કરી દેવામાં આવશે જેનાથી એમને ભારતમાં જે કોર્સ કર્યા છે જે તેમની અપાર આઈડી માં તેમને જોઈ શકાય છે.

હવે આ અપાર આઈડી નું નામ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન 2023 ના વર્ષમાં ચાલુ કરવામાં આવે છે આનું અમલીકરણ ગુજરાત રાજ્યમાં કરવામાં આવશે પણ એમાં થોડીક લીમીટેશન છે.

One Nation One Card મિત્રો વાત કરીએ લિમિટેશન ની તો તેમાં સૌથી પહેલી લિમિટેશન એ રિસ્પોન્સિબિલિટી વધવાની છે માટે દરેક વિદ્યાર્થીઓને માર્કશીટ અપલોડ કરવી પડશે એમના બધો ડેટા એડ કરવા પડશે અને ટીચર્સને ભણાવવા સિવાયની પણ આ એક જવાબદારી સોંપવામાં આવશે. 

One Nation One Card તો આશા રાખું છું કે આ પોસ્ટ ની માહિતી તમને વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ ની પૂરેપૂરી માહિતી મળી ગઈ છે તમે આના વિશે શું કહેવા માગો છો તે નીચે કોમેન્ટ બોક્સમાં જાણવાનું ભૂલતા નહિ. 

મિત્રો સાથે સાથે જાણકારી આપી દઈએ કે અમારી વેબસાઇટ ગુજરાત સરકાર કે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી નથી તો અહીંયા આપેલી માહિતી અનુસાર જો તમારે યોજનાનો લાભ લેવો હોય તો સત્તાવાર વેબસાઇટ પરથી પણ માહિતી લેવી જોઈએ. 

One Nation One Card is an incredible initiative introduced by the Ministry of Education that will be implemented in Gujarat state in 2023. However, there is a limitation to this system, as every student will be required to upload their mark sheets and other data, and teachers will also have additional responsibilities.

I hope this post provides you with complete information about the Student ID Card. If you have any further queries, please let us know in the comment box below. Please note that the information provided here is not associated with the Gujarat or Indian government, so if you wish to avail the benefits of the scheme, you should also refer to the official website for accurate details.

1 thought on “મોદી સરકાર લાવી છે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે One Nation One Card જાણો ફાયદા”

Leave a comment