Aadhar Card Update Kevi Rite Karvu | આધાર કાર્ડ સુધારો Only 5 મિનિટમાં Best Way

Aadhar Card Update ગુજરાત સરકાર દ્વારા આધાર કાર્ડ આપવામાં આવે છે એ આધાર કાર્ડ તમારી પાસે ફરજિયાત પણે હશે કારણ કે મિત્રો અત્યારે આધાર કાર્ડ નો ઉપયોગ છે એ હરેક જગ્યાએ થાય છે માની લો તમારે નવું સીમકાર્ડ લેવું રેશન કાર્ડમાં મફત અનાજ લેવું કે પછી સરકારી કોઈપણ યોજનામાં લાભ લેવો કે પછી તમારે કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લેવી કે પછી તમે કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હોય ત્યાં આધાર કાર્ડની જરૂર પડતી હોય છે.

હવે સરકાર દ્વારા આધાર કાર્ડ ભલે 10 વર્ષ જૂનું થઈ ગયું હોય તો પણ Aadhar Card Updat કરવું પડશે અને આધારકાર્ડ માં તમારે બાયોમેટ્રિક ફોટો કે તમારું એડ્રેસ સરનામું મોબાઈલ નંબર ગમે તે ખોટું હોય તો હવે ફરજિયાત અપડેટ કરાવવું પડશે હવે સરકાર દ્વારા છે આધાર કાર્ડ ને અપડેટ કરવા માટે ફરજિયાત પણે દરેક લોકોને કહેવામાં આવ્યું છે.

Aadhar Card Update Kevi Rite Karvu | આધાર કાર્ડ સુધારો ફક્ત 5 મિનિટમાં

આધાર કાર્ડ એ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલું કાર્ડ છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ઓળખાણ માટે થાય છે. આ કાર્ડમાં 12 આંકડાનો ઓળખ નંબર, ફોટોગ્રાફ, નામ, સરનામું, જન્મ તારીખ, અને બાયોટેમેટ્રિક માહિતી વગેરે આપવામાં આવેલી હોય છે.

Aadhar Card Update ફરજિયાત તમારે છે એ 14 સપ્ટેમ્બર 2024 એટલે કે 14/9/2024 તમારે આધાર કાર્ડને અપડેટ કરવું પડશે હવે મિત્રો આધાર કાર્ડ ને અપડેટ કરવા માટે સરકારે વેબસાઈટ ના માધ્યમ થી કાર્ય ખૂબ સરળ બનાવી દીધું છે. જે દ્વારા તમે પણ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરી શકો છો.

આધાર અપડેટ કરવા માટે વેબસાઈટ દ્વારા પણ તમને ઓપ્શન આપવામાં આવ્યો છે એમાં તમે તદન ફ્રી મફતમાં તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો અને એ પણ છેલ્લી તારીખ છે 14 સપ્ટેમ્બર 14/9/2024 પહેલા.

તમારું આધાર કાર્ડને ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો સરકાર દ્વારા હવે આધાર કાર્ડને અપડેટ કરવા માટે ફરી એક જાહેરાત કરવામાં આવી છે જેમાં અપડેટ હવે તમે મફતમાં કરી શકશો ફરજિયાત તમારે અપડેટ કરવું પડશે અને ઘરે બેઠા તમે મોબાઈલમાં કરી શકો તો મોબાઈલમાં અપડેટ કઈ રીતના કરવું આધાર કાર્ડ એ અંગે આપણે પોસ્ટમાં આજે વાત કરવાના છીએ.

મિત્રો અહીંયા સરકાર દ્વારા ઓફિશિયલી જાહેર કરી દેવામાં આવ્યું છે કે Aadhar Card Update તમારે તમારા જે આધાર કાર્ડમાં ડેમોગ્રાફી ઇન્ફોર્મેશન છે એને તમારે પૂરેપૂરી અત્યારે જ એટલે કે 14 સપ્ટેમ્બર પહેલા જ અપડેટ કરવાની રહેશે એ પણ ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરી અને અપડેટ કરી શકો છો એ કરવા માટે તમારે એક પણ રૂપિયો દેવાનો નથી તો એ અંગે આપણે ઓનલાઇન વિસ્તૃત માહિતી મેળવીએ.

આધાર કાર્ડમાં નામ સુધારવા માટે શું કરવું પડે? Aadhar Card Update

આધાર કાર્ડમાં નામ સુધારવા માટે નીચેના પગલાં અનુસરો

  • આધાર વેબસાઇટ પર જાઓ UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • આધાર અપડેટ પેજ પર જાઓ: “Update Aadhaar Details” અથવા “Update Your Aadhaar” વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઇન અપડેટ પસંદ કરો: તમારું આધાર નંબર દાખલ કરો અને OTP (One-Time Password) દ્વારા મફત પ્રમાણિકરણ કરો.
  • અપડેટ કરો: “Name” વિકલ્પ પસંદ કરો અને તમારા નવા નામને દાખલ કરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ દસ્તાવેજ અપલોડ કરો: નામ બદલાવાની માહિતી સાથે જોડાણ ધરાવતાં દસ્તાવેજો (જેમ કે આધારિત આધાર ઓળખાણ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વગેરે) સ્કેન કરીને અપલોડ કરો.
  • અરજી સબમિટ કરો: તમામ માહિતી તપાસો અને વિનંતી સબમિટ કરો.
  • અરજી અપડેટ સ્ટેટસ ચકાસો: તમારું એપ્લિકેશન નંબર રાખો અને તેની સ્થિતિ ચકાસવા માટે આધારની વેબસાઇટ પર જઈને તમારી વિનંતીનું ટ્રેકિંગ કરો.

મિત્રો ઉપર જણાવ્યા મુજબ તમે આધાર કાર્ડ અપડેટ કરી શકો છો આ માહિતી ખૂબ સરળ છે અને ટુંકી છે જો આપને સમજવામાં મુશ્કેલી પડે તો નીચે આપેલ પ્રોસેસ ને ફોલો કરો.

  • Aadhar Card Update માટે સૌ પ્રથમ મિત્રો તમે તમારા ફોનની અંદર google chrome હોય કે પછી કોઈપણ બ્રાઉઝર ઉપયોગ કરતા હોય એમાં તમારે UIDAI સર્ચ કરવાનું રહેશે આ વેબસાઈટ ઓફિશિયલ છે આધાર કાર્ડની વેબસાઈટ અથવા તો તમે આધાર કાર્ડ સર્ચ કરશો તો પણ ચાલશે.
  • હવે આધાર કાર્ડ સર્ચ કરો એટલે તમારી સામે એક આવું હોમ પેજ ખુલશે જેમાં તમારે અપડેટ આધારમાં ઘણા બધા ઓપ્શન આપેલા હશે એ અપડેટ આધાર ઉપર તમારે જે અહીંયા એક ઓપ્શન આપવામાં આવ્યું છે એ ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાનું રહેશે.
  • જેમાં છે અપડેટ ડેમોગ્રાફી ડેટા એન્ડ ચેક સ્ટેટસ આ ઓપ્શન ઉપર સિલેક્ટ કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે આ પેજમાં હવે તમારે છે એ વેલકમ ટુ માયા આધાર નામનું એક પેજ ખુલશે.

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો?

મિત્રો ઘણા લોકોનો એવો પણ સવાલ હોય છે કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રિત્ર લિંક કરવો તો મિત્રો તમને જણાવી દઈએ કે આ પોસ્ટમાં તમારે જરૂરૂયત મુજબની તમામ માહિતી આપવામાં આવેલી છે તો પોસ્ટ ને ધ્યાનપૂર્વક વાંચો તમારા બધા સાવલો ના જવાબ પોસ્ટમાં આપેલ છે.

  • એમાં અહીંયા આંગળીનો નિશાન છે એની નીચે લોગીન બટન આપેલું છે એ લોગીન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો તદન સરળ રીત છે અને સાવ મફતમાં તમે છે એ તમારા ઘરે બેઠા તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો.
  • હવે મિત્રો તમે એ લોગીન બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી પાસેથી તમારું આધાર કાર્ડ નંબર માંગશે અને અહીંયા ડિસ્પ્લે ઉપર બધા લોકોને અલગ કેપ્ચા કોડ આપેલો છે એ કેપ્ચા માંગશે.
  • સૌ પ્રથમ તમારે આધાર કાર્ડના જે 16 અંક છે 16 ડિજિટ છે એ અહીંયા તમારે આધાર કાર્ડના 16 ડિજિટ છે એ એન્ટર કરવાના રહેશે
  • ત્યારબાદ ડિસ્પ્લેમાં તમને જે પણ કેપ્ચા કોડ આપવામાં આવ્યો હોય એ કેપ્ચા કોડ તમારે એન્ટર કરવાનો રહેશે.
  • અહીંયા છે એ કેપ્ચા કોડ માટેનું પણ એક વિકલ્પ આપેલો છે ત્યારબાદ મિત્રો આ બંને ડિટેલ એટલે કે બંને ઇન્ફોર્મેશન તમે અહીંયા સબમિટ કરી દેશો ત્યારબાદ તમારે લોગીન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે.

આધાર કાર્ડ મોબાઈલ નંબર જોવા માટે શું કરવું?

  • હવે લોગીન ટુ આધાર વાયા ઓટીપી છે એટલે તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડમાં આપેલો છે એ કાર્ડમાં તમને ઓટીપી આપવામાં આવશે
  • ઓટીપી એન્ટર કરવાનો રહેશે જ્યાં તમારે છે એક મેસેજ આવેલો હશે જો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક હશે અને મોબાઈલ નંબર ઉપર ઓટીપી પડશે તો સક્સેસફૂલી જનરેટ વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી સક્સેસફૂલી તમારા મોબાઈલ નંબર ઉપર મોકલવામાં આવ્યો છે
  • અહીંયા તમને ટાઈમ આપેલો છે ટાઈમ પહેલા તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે ઓટીપી એ એન્ટર કર્યા બાદ અહીંયા લોગીન નામનું બટન આપેલું છે એના ઉપર ક્લિક કરજો.
  • એટલે એક નવું પેજ ખુલશે જેમાં પણ સરકાર દ્વારા પાછી તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે જે ડોક્યુમેન્ટ અપડેટ છે ડેમોગ્રાફી ડેટા અપડેટ કરવા માટે તો એમાં લખેલું છે
  • કે ધીસ સર્વિસ ઇસ ફ્રી ફોર ઓફ કોસ્ટ ટીલ 14/9/2024 એટલે કે 14 સપ્ટેમ્બર 2024 સુધી તમે મફતમાં સાવ ફ્રીમાં છે એ તમારા ડોક્યુમેન્ટ અપડેટ કરી શકો છો.

Aadhar Card Update આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

Aadhar Card Update પેજમાં તમારે અહીંયા એક નેક્સ્ટ બટન આપેલું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે એ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો એટલે ફરી તમને પાછું કહેવામાં આવશે કે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી બે રીતના કરી શકશો જે છે એ પીઓએ ડોક્યુમેન્ટ અને પીઓઆઈ ડોક્યુમેન્ટ એમાં કાંઈ નથી મિત્રો સાવ સહેલી છે.

તમારે આ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પાનકાર્ડ ચૂંટણી કાર્ડ કે પછી તમારો પાસપોર્ટ એ કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો તો મિત્રો આ ઓપ્શન આવે એટલે ફરી એક નેક્સ્ટ નું બટન આવે એના ઉપર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે એમાં તમારે હવે તમારા જે ડોક્યુમેન્ટ ડેમોગ્રાફી ડેટા છે ડીટેલ્સ એ તમારે હવે એન્ટર કરવાની છે એના માટે પણ સાવ સહેલી જ છે.

અહીંયા મિત્રો ત્રણ સ્ટેપમાં તમારું આધાર કાર્ડ છે એ અપડેટ થવાનું છે જેમાં પહેલું સ્ટેપ વેરીફાયનું વેરીફાય થઈ જાય પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે સબમિટ કરવાનું છે સબમિટ કરશો એટલે તમારી પાસે એક પણ રૂપિયો માંગશે નહીં જો તમે તમારા આજુબાજુની ઓનલાઇનની કોઈપણ ઝેરોક્સની દુકાન હોય કે પછી જ્યાં આધાર કાર્ડનું સેન્ટર હોય ત્યાં જાઓ તો તમારી પાસે કદાચ સર્વિસ ચાર્જ લઈ શકે ₹20 50 પરંતુ તમે ઘરે બેઠા સાવ ફ્રીમાં તદન મફતમાં છે.

મિત્રો Aadhar Card Update જે તમે વેરીફાય નામનું સ્ટેપ છે એમાં અહીંયા લખેલું છે પ્લીઝ વેરીફાય યોર ડેમોગ્રાફી ડિટેલ એમાં તમે સિલેક્ટ કરશો નીચે જશો એટલે તમારે અહીંયા એક બટન આપેલું હશે એના ઉપર ક્લિક ખાલી કરવાનું છે આ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે આ બટન છે એ ફિલઅપ થઈ જશે અને ત્યારબાદ આ નેક્સ્ટ નું ઓપ્શન છે એ ફરી તમને સામે બતાવશે એટલે કે નેક્સ્ટ બટન ઉપર પછી પાછા ક્લિક કરશો એટલે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેશે’

હવે મિત્રો તમે વેરીફાય સ્ટેપ ઉપરથી આગળ જોશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેશે એમાં એક જે ગાઈડલાઇન છે એ તમારે ફોલો કરવાની એમાં કાંઈ નથી મિત્રો તમારે ડોક્યુમેન્ટની સાઈઝ એટલે કે તમે કોઈ પણ ફોટો અપલોડ કરો એની સાઈઝ શું રાખવાની રાખવાની છે એ સાઈઝનું ફોર્મેટ શું હશે તમારે એક ધ્યાનમાં રાખવાનું છે એટલે કે તમારે અહિયાં ગાઈડલાઇન ફોર અપલોડીંગ ડોક્યુમેન્ટ એમાં તમારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે.

આધાર કાર્ડ અપડેટ વખતે ધ્યાન રાખવા જેવી બાબત

Aadhar Card Update કરતી વખતે પહેલું ડોક્યુમેન્ટ સાઈઝ છે એ 2 mb કરતાં ઓછી હોવી જોઈએ હવે તમે કોઈપણ ડોક્યુમેન્ટનો ફોટો અપલોડ કરવા માટે પાડો છો તો એ સાઈઝ છે 2 mb કરતાં ઓછી હોવી જોઈએ

જે તમે છે એ 2 mb કરતાં વધારે રાખશો તો એ અપલોડ થવા નહીં દે પછી સપોર્ટેડ ફાઈલ છે એ jpg png અથવા તો પીડીએફ આ ત્રણ માંથી કોઈ એક પ્રકારની હોવી જોઈએ.

આ તમે ડોક્યુમેન્ટ સરળતાથી છે એ ફોટો પાડી લો ત્યારબાદ અહિયાં છે તમને ઓપ્શન આપશે કે તમારે કયું ઓપ્શન સિલેક્ટ કરવું એમાં ઘણા ઓપ્શન હશે ડ્રાઈવિંગ લાયસન્સ પછી ચૂંટણી કાર્ડ હશે પાસપોર્ટ સાઈઝનો ફોટો પાસપોર્ટ હશે માફ કરજો મિત્રો પાસપોર્ટ હશે એ કોઈપણ એક સિલેક્ટ ઓપ્શન કરી અને તમે અહીંયા વ્યુ એન્ડ ડીટેલ અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તરત તમારે અહીંયા એક પ્રોસેસ થઈ જશે પ્રોસેસ થઈ જાય.

પછી તમે ફરી એક પાછું ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો એ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને પહેલાની જેમ જ તમારે પ્રોસેસ કરવાની રહેશે અને એ ઉપર ક્લિક કરો ત્યારબાદ અહીંયા તમારે આ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એના ક્લિક કરી દેશો એટલે ફરીથી તમારી સામે એક મિત્રો એ નવા પેજમાં છે તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જે સબમિટ હશે એના ઉપર ફાઇનલ સબમિટ કરી દેશો એટલે તમને એક પીડીએફ ડાઉનલોડ કરવા દેશે એ પીડીએફ માં બધી જ વસ્તુ લખેલી આવી જશે કે તમારું Aadhar Card Update તેમજ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે

તમારા જે Aadhar Card Updateની અપડેટ માટે પ્રોસેસ મૂકેલી છે પ્રોસેસ પેન્ડિંગ માંથી ક્લિયર થઈ જાય એટલે તમારું સક્સેસફૂલી ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ જાય અને ત્યારબાદ તમને એક મેસેજ પણ આવશે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર એ પણ જોઈ લેવી તો તમારા મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર એક ડોક્યુમેન્ટ આવે એ ડોક્યુમેન્ટમાં તમારે છે એ બધી માહિતી છે સાચી ભરી દો એટલે તમારું જે પેન્ડિંગ સ્ટેટસ હશે એ પણ ચેક થઈ જશે’

પેન્ડિંગ સ્ટેટસ બાદ તમે છે એ તમારા આધાર કાર્ડને કોઈપણ જગ્યાએ ઉપયોગ કરી શકો હવે મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો કે 14 સપ્ટેમ્બર પહેલા તમારે આ પ્રોસેસ કરી લેવી ખૂબ જ અગત્યની છે કારણ કે 14 ઓગસ્ટ માફ કરજો 14 સપ્ટેમ્બર બાદ તમારે આ જે પ્રોસેસ માટે 50 થી ₹100 સરકારને ચૂકવવા પડશે.

મિત્રો જો તમને આ ઓનલાઇન ફોર્મ ભરતા ન આવડતું હોય ઓનલાઇન પ્રોસેસ આવડતી હોય તો 10 થી ₹20 અથવા ₹50 સુધીનો ચાર્જ ચૂકવી અને તમે 14 સપ્ટેમ્બર પહેલા તમારું આધાર કાર્ડને અપડેટ કરાવી દેજો કારણ કે મિત્રો ત્યારબાદ છે એ સરકારના ₹50 થી ₹100 જેટલી ફી અને જે સર્વિસ ચાર્જ લાગશે’

કોઈપણ જગ્યાએ તમે ફોર્મ આ અપડેટ કરાવવા માટેનું ફોર્મ ભરશો તો એમના 50 થી ₹100 બીજા એટલે કે તમારે ₹200 સુધીનો છે ચાર્જ ચૂકવવો પડી શકે તો તમારે ચાર્જ ન ચૂકવવો હોય તો તમે છે એ તદન ફ્રી ઓનલાઇન મફતમાં છે એ કરી આ જે છે એ પ્રોસેસ કરી શકો છો .

મિત્રો અહિયા યાદ રાખો કે જો કોઈ સમસ્યા આવે અથવા તમારું અપડેટ માટે મંજુર ન થાય, તો તમારે આધાર સેન્ટરની મુલાકાત લેવી અનિવાર્ય બની જાય છે.

મિત્રો તમને Aadhar Card Update માં કોઈ પ્રોબ્લેમ હો તો વધારે ખ્યાલ ન પડે તો તમે ટોલ ફ્રી નંબર અહિયાં આપેલો છે 1947 એ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને પણ વધારે વિગત મેળવી શકો છો હેલ્પ માંગી આધાર કાર્ડના જે સરકાર માન્ય વ્યક્તિ હશે એ તમારી જોડે વાત પણ કરશે તો મિત્રો આ હતી આધાર કાર્ડ માટે અપડેટ માટેની જે પ્રોસેસ હતી.

Disclaimer

મિત્રો, અમારી Website એ સરકાર દ્વારા સંચાલિત વેબસાઈટ નથી. અમે અમારા વાચકોને સચોટ માહિતી આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ, તમારે સત્તાવાર વેબસાઇટ પરથી પણ માહિતી મેળવવી જોઈએ. જો તમને કોઈપણ લેખમાં કોઈ ભૂલ જણાય તો કૃપા કરીને અમને Contact જાણ કરવા વિનંતી છે.

Leave a comment