10,000ની SIP થી 3 કરોડ કેવી રીતે અને ક્યાં રોકાણ કરવાથી થાય? Best Way

સવાલ એ છે કે શું આપણે દસ હજાર રૂપિયાની એસઆઈપી કરીને ત્રણ કરોડ રૂપિયા ભેગા કરી શકીએ જવાબ છે હા તો કઈ રીતે કરવાથી કેટલા સમયમાં આપણને ત્રણ કરોડ રૂપિયા મળી જાય એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી પોસ્ટ વાંચો હું તમને એક સરળ રીતે સમજાવું. આપણે દસ હજાર ની SIP કરીને ત્રણ કરોડ રૂપિયા ભેગા કરવા છે એના માટે કેટલો સમય લાગશે?

એની પહેલા સમજવું પડશે કે SIP શું હોય છે SIP Full Form સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે ઇન્વેસ્ટ કરવાનો એક સિસ્ટમ વાળો પ્લાન જરૂરી નથી આપણે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં જ કરીએ ઓબ્વિયસલી એસઆઈપી માટે ઘણા બધા મેકેનિઝમ છે કે દર મહિને ઓટો ડેબીટ થઈ જાય આપણા પૈસાને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ થઈ જાય પણ આપણે જાતે ડિસિપ્લીનથી ઇન્વેસ્ટમેન્ટ કરીએ એને પણ SIP જ કહેવાય છે.

10,000ની SIP થી 3 કરોડ કેવી રીતે અને ક્યાં રોકાણ કરવાથી થાય?

Sip chalu કરાવાની પ્રક્રિયા gujarati મિત્રો હવે મની લો કે ₹10000 રૂપિયા આપણે ભેગા કર્યા છે ને એ ₹10000 રૂપિયા ના આપણે દર મહિને ત્રણ ભાગ પાડીશું ત્રણે આપણે અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરીશું જેનાથી આપણને રિસ્ક અને રિવર્સ સચવાયેલો રહે.

સૌથી પહેલી જગ્યા સેફ હશે અને એ જગ્યાએ આપણે દર મહિને ₹4000 રોકાણ કરવાના છે આ જગ્યા દર મહિને ₹4000 રોકીશું આપણે પીપીએફ માં એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એનો મતલબ કે આ પૈસા આપણે આપણા દેશની સરકારને જ ધીરણ કર્યા છે દર વર્ષે 7% લેખે આપણને રિટર્ન મળશે.

ફાયદો એ થશે કે આપણા 10000 માંથી 40% પૈસા આપણે સેફ કરી દીધા છે વધુ રિટર્નની અપેક્ષાથી એ પૈસા ઉડાઈ નથી દીધા તો હવે પીપીએફ છે એ 15 વર્ષ માટે 71% રિટર્ન મળે છે 4000 ઇન્વેસ્ટ કરીએ છીએ તો 15 વર્ષના અંતે આપણું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થશે 720000 જે 720000 બની ગયા છે 1286000 એ આપણો પહેલો પડાવ હવે.

10,000ની SIP થી 3 કરોડ કેવી રીતે અને ક્યાં રોકાણ કરવાથી થાય?

આપણે જઈએ છીએ બીજા પડાવ તરફ બીજો જે ભાગ છે આપણા ₹10000 નો એ ભાગ આપણે ₹3000 કર્યો અને એ આપણે ઇન્વેસ્ટ કરીશું ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડમાં આમાં આપણે પ્રોપર એસઆઈપી કરી શકીએ છીએ જે દર મહિને આપણા બેન્ક એકાઉન્ટમાંથી કપાઈ જાય અને આ ત્રણ ત્રણ હજાર ઇન્ડેક્સ ફંડમાં એટલે નાખીશું કે ઇન્ડેક્સ ફંડ આપણા દેશના ઇન્ડેક્સમાં ઇન્વેસ્ટ કરે છે.

આ રિલેટિવલી સેફ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય સેફ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે રિટર્નસ પણ એના ઓછા વધતા જ હોય આપણે જો છેલ્લા 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો જે અલગ ફંડ છે એને 12 થી 15% રિટર્ન આપ્યું છે પણ જો આજથી આપણે જોઈએ તો ઇન્ડેક્સ ફંડ 15% રિટર્ન તો આપણને આપી જ શકે છે.

Sip એટલે શું?

આપણે આગલા 15 વર્ષ માટે દર મહિને ₹3000 ઇન્વેસ્ટ કરીશું ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડમાં કયો ફંડ પસંદ કરવો એ તમે કોઈપણ સારા ફંડ મેનેજરને પૂછી શકો છો પણ 15% રિટર્ને 15 વર્ષ પછી આપણે જે ₹540000 ઇન્વેસ્ટ કર્યા છે એ બની ગયા 2005000 20 લાખ ને 12 એટલે આશરે 32 રૂપિયા આપણી જોડે ભેગા થઈ ગયા.

15 વર્ષમાં હવે આપણે આઈએ આપણા ત્રીજા પડાવ ઉપર કે આપણે 1 કરોડ પહોંચવા માટે બીજા જે બચેલા 3000 છે એ ક્યાં રોકીશું તો એ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં એટલે નાની કંપનીમાં જે સ્મોલ કેપિટલાઈઝેશન વાળી કંપની હોય ને એમાં જે મ્યુચ્યુઅલ ફંડ રોકતું હોય એમાં રોકીશું આમાં રિટર્ન આપણને 15% થી લઈને 35% 40% સુધી મળી શકે ઘણા ફંડ એવા છે જે વર્ષે 50% રિટર્ન પણ મેળવે છે.

Sip chalu કરાવાની પ્રક્રિયા gujarati

Sip chalu કરાવાની પ્રક્રિયા gujarati આ બહુ જ રિસ્કી એટલે આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટના 30% જ આ રિસ્કી ફંડમાં નાખીશું જેનાથી વધુ રિટર્ન મળે 15 વર્ષ સુધી દર મહિને ત્રણ હજાર આપણે રોકીશું ને એટલે 540000 આપણે રોકીશું છે જે 540000 રૂપિયા ની ટોટલ વેલ્યુ 6561000 થઈ ગયા 15 વર્ષ આવતા આ 10000 રૂપિયા ની એસઆઈપી બની ગઈ છે.

9798 લાખ જેટલી એટલે આપણે અનુમાન લગાડી શકીએ કે 15 વર્ષે કરોડ રૂપિયા થયા આપણને રિટર્નમાં આપણે વધતા ઘટતા જોઈએ તો એ ભૂલચૂકમાં હવે આપણે 3 કરોડ ગણવાનું છે તો જો એક કરોડ કરવા માટે 15 વર્ષ લાગે તો 3 કરોડ કરવા માટે 45 લાગશે ના અહીંયા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ફાયદો મળશે.

15 વર્ષે જો આપણા એક કરોડ રૂપિયા થાય છે તો આપણે 20 વર્ષ સુધી એટલે દરેક વસ્તુ હજુ ખાલી પાંચ વર્ષ કંટીન્યુ કરીએ છીએ ને પીપીએફ પણ પાંચ વર્ષ માટે આપણે આવી રીતે ચાલુ રાખીશું કે નવું પીપીએફ ચાલુ કરાવી દઈશું.

એ જ રીતે ઇન્ડેક્સ ફંડમાં પણ 3000 રોકીશું સ્મોલ કેપમાં પણ 3000 રોકીશું તો 20 વર્ષ પછી આપણી ટોટલ જે રકમ થઈ ગઈ છે એ 3 કરોડ 7 લાખ થી પણ વધારે છે એટલે બેઝિકલી એનાથી આપણને એ જવાબ મળે છે કે કે ₹10000 રૂપિયા ની એસઆઈપી આપણે જો 20 વર્ષ માટે કરીએ છીએ.

એસઆઇપી કેલ્ક્યુલેશન

Sip Calculation ની મદદ થી તમે Sip chalu કરાવાની પ્રક્રિયા gujarati ને સમજી શકો છો. ખૂબ સરળ છે. આવું કંઈક પ્લાનિંગ કરીને તો એવા સંજોગોમાં 20 વર્ષે આપણી મૂડી ₹3 કરોડ રૂપિયાની ઉપર થઈ જાય અગર આપણે જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે એ આપણને સ્મોલ કેપ 25 થી 28% રિટર્ન આપે ઇન્ડેક્સ ફંડ 15% રિટર્ન આપે અને જે સેફ્ટી ફંડ છે.

આપણું એ આપણને 7% ની આજુબાજુ રિટર્ન આપે તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે વધુ રિટર્નની અપેક્ષામાં સેફ્ટી નેટ ક્યારેય નહીં ગુમાવવાની એવું પણ બને કે સ્મોલ કેપ ફંડમાં આપણે ઇન્વેસ્ટ કર્યું છે એનું રિટર્ન એટલું અપેક્ષા વાળું મળે બી નહીં પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે.

જેટલું વહેલા ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરીશું જેટલું વહેલા બચત શરૂ જેટલું વહેલા વ્યાજ કમાવવાનું ચાલુ કરીશું એટલું વહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલુ થશે અને એ ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને જનરેશનલ વેલ્થ આપી શકે છે આપણા પરિવારને અને બાળકોને એક મૂડી આપી શકે છે આ પોસ્ટ માહિતીથી તમને કંઈક નવું જાણવા મળી હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું જોતા રહેજો આપણે ફરી મળીશું.

disclaimer

આ લેખ સંશોધન અને માહિતીના આધારે બનાવવામાં આવ્યો છે, અમે કોઈપણ પ્રકારની નાણાકીય સલાહ આપતા નથી જો તમે રોકાણ કરવા માંગતા હોવ તો પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.અમે કોઈપણ પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ ટ્રી ટીપ્સ અથવા સલાહ આપતા નથી, બ્લોગ ફક્ત માહિતીના હેતુ માટે બનાવવામાં આવ્યો છે. સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણ નાણાકીય જોખમોને આધીન છે.

Leave a comment