PhonePe Personal loan પોસ્ટ ટાઇટલ વાંચીને તમે સમજી જ ગયા હશો કે આજે આપડે PhonePe પર્સનલ લોન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આપડે જ્યારે પણ પૈસાની તાત્કાલિક જરૂર પડતી ત્યારે આપડે સૌથી પહેલા બેંક પાસે જતા હોય છે પણ બેંકની લોન પ્રક્રિયાનો સમય ખૂબ લાંબો હોય છે. જેના કારણે આપણે સમયસર પૈસા મેળવી નથી શકતા.
મિત્રો આવા સમયે તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે આ પોસ્ટમાં હું તમને PhonePe Loan પર્સનલ લોન વિશે માહિતી આપીશ જેનાથી તમે તાત્કાલિક જ લોન લઈ શકો છો. જો તમારે તાત્કાલિક લોન જરૂર હોય તો તેના વિશે બધી માહિતી આ પોસ્ટમાં આપેલી છે. STD 6 TO 8 Gujarati Vyakaran PDF સંપૂર્ણ માહિતી
PhonePe Personal loan કેવી રીતે લઈ શકાય
મિત્રો જો તમારે કોઈપણ કારણોસર તાત્કાલિક પૈસાની જરૂર હોય તો તમે PhonePe એપ દ્વારા ખૂબ સરળ અને ઓછા ડોક્યુમેન્ટ સાથે PhonePe Personal loan લઈ શકો છો. જેનું વ્યાજ પણ ખૂબ ઓછું હોય છે. PhonePe પર્સનલ લોન લોન લેવા માટે તમારે શું કરવું, કયા ડોક્યુમેન્ટ, કેટલું વ્યાજ તેમજ બાકી રહેતી તમામ માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.
PhonePe Personal loan વિશે જાણકારી
પોસ્ટ નામ | PhonePe પર્સનલ લોન કેવી રીતે લઈ શકાય |
લોન એપનું નામ | PhonePe |
લોન પ્રકાર | પર્સનલ લોન |
લોન સમય | 4 થી 5 વર્ષ |
વ્યાજ દર | 11.99% થી શુંરૂ |
ઓફેશિયલ વેબસાઇટ | Phonpe |
PhonePe એપ શું છે?
PhonePe ને 2016 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે વપરાશકર્તાઓ માટે ઝડપી અને સલામત પેમેન્ટ વિકલ્પ પૂરો પાડે છે. PhonePe એક ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન છે જે યુઝર્સને મની ટ્રાન્સફર, બિલ ભરવા, UPI પેમેન્ટ, અને વધુ બીજી ગણી સેવાઓ ઉપયોગ કરવાની સુવિધા આપે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરી લોકલ અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકાય છે.
PhonePe Personal loanનાં ફાયદા
પર્સનલ લોન એ અન્ય લોન કરતાં અલગ હોય છે PhonePe પર્સનલ લોન એવી નાણાકીય લોન છે, જે વ્યક્તિને તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરવા માટે સહાય કરે છે. આ લોનનો ઉપયોગ વિવિધ કારણો માટે કરી શકાય છે.
- Phonepe એપ દ્વારા તમે 10,000 થી 5 લાખ સુધીની લોન મેળવી શકો છો.
- Phonepe ખૂબ ઓછા દસ્તાવેજોની સાથે ઝડપી લોન આપે છે.
- Phonepe લોન લેવા માટે તમારે બેંક કે કોઈ અન્ય જગ્યાએ જવાનું રહેતું નથી.
- તમે તમારા મોબાઈલ થી પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.
Phonepe લોન લેવા માટે પાત્રતા
લોન માટે પાત્રતા એ નિશ્ચિત કંપની દ્વારા નક્કી કરવામાં આવેલ નિયમો છે, જે લોન આપનાર સંસ્થાઓ નક્કી કરે છે કે શું તમે લોન માટે યોગ્ય છો કે નહીં? લોન પાત્રતાનું મૂલ્યાંકન કરવાના વિવિધ પાસાંઓ હોય શકે છે જે નીચે મુજબ છે.
- લોન લેનાર વ્યક્તિ ભારતીય હોવો જોઈએ.
- અરજી કરનારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
- આપનો સિબિલ સ્કોર 750 અથવા તેનાથી વધારે હોવો જોઈએ.
- બેંક સ્ટેટમેન્ટ પાછલા 4 મહિનાનું લોન માટે જરૂરી છે.
PhonePe પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો
મિત્રો નીચે આપેલ દસ્તાવેજો હોવા જરૂરી છે. આ દસ્તાવેજો તમારી લોનના અરજી પ્રક્રિયામાં જરૂરી હોય શકે છે. ચોક્કસ માહિતી માટે PhonePeની ઓફિશિયલ વેબસાઈટ કે એપ પર માહિતી આપવામાં આવેલી છે.
- પાનકાર્ડ
- આધારકાર્ડ
- બેંક સ્ટેટમેન્ટ
- આવેદન કરનાર વ્યક્તિનો ફોટો
- આધાર કાર્ડ સાથે લીંક હોય તે મોબાઈલ નંબર.
PhonePe પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી.
અહીયા નીચે તમને PhonePe પર્સનલ લોન માટે અરજી કરવાની પ્રોસેસ વિશે માહિતી આપવામાં આવી છે. જે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અને લોન મેળવી શકો છો.
- સૌથી પહેલા પ્લે સ્ટોર પરથી Phonepe એપ ડાઉનલોડ કરો.
- અહી તમારું એકાઉન્ટ બનાવો. અને મોબાઈલ નંબર તેમજ પાસવર્ડ દાખલ કરી લોગીન કરો.
- Phonepe માં મુખ્ય પેજ પર Money ઓપ્શન પર ક્લિક કરી પર્સનલ લોન ખોલો.
- મિત્રો અહી તમે તમારો સિબિલ સ્કોર ચેક કરી શકો છો જેના આધારે તમને લોન આપવામાં આવશે.
- Next તમારે Get Persnlo Loan પર ક્લિક કરવાનું રહેશે.
- અહી એક ફોર્મ ખુલશે જેમાં માગ્યા મુજબ બધી જાણકારી આપવાની રહશે. આધાકાર્ડ, પાનકાર્ડ વગેરે.
- ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ KYC ચેક માટે OTP એન્ટર કરો.
- અંતે Get Loan પર ક્લિક કરો.
મિત્રો ઉપર જણાવ્યા મુજબ બધા સ્ટેપ ફોલો કરી અને અરજી સબમિટ કરો પછી લગભગ 20 થી 25 મિનિટમાં તમને લોન માટે અપ્રુવાલ આપી દેવામાં આવે છે. અને ત્યારબાદ તમે જેટલી લોન માટે અરજી કરી એ તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે.
PhonePe પર્સનલ લોન વ્યાજ દર કેટલો હોય છે?
PhonePe પર્સનલ લોન વ્યાજ દર વિશે વાત કરીએ તો મિત્રો હોમ લોન, કાર લોન કે પછી પ્રોપર્ટી લોન કરતાં આ લોનમાં વ્યાજ દર વધારે હોય છે. જ્યારે બીજી લોન 8% થી 10% સુધીમાં મળી રહે છે પણ Phonepe પર્સનલ લોન માટે આપડે 13% થી લઇ અને 23% પ્રતિ વર્ષે આપવાના રહસે.
જો તમે વ્યાજ વગરની લોન લેવા માંગો છે તો આ પોસ્ટ વ્યાજ વગરની લોન વાંચી શકો છો. Phonepe લોન લેતી વખતે જો તમારો સિબિલ સ્કોર એ 750 કરતા વધારે હોય છે તો તમને ખૂબ ઓછા વ્યાજ દરે પણ લોન મળી શકે છે.
નિષ્કર્ષ
PhonePe પર્સનલ લોન એ તાત્કાલિક પૈસાની જરૂરિયાત સમયે અનુકૂળ અને ઝડપી નાણાંકીય વિકલ્પ બને છે, જે આપ સૌની વ્યક્તિગત જરૂરિયાતો માટે સહાય કરે છે. અહી યોગ્ય પાત્રતા, દસ્તાવેજો અને સારો ક્રેડિટ સ્કોર હોવો મહત્વપૂર્ણ છે. PhonePe પર્સનલ લોન નાણાંકીય બોજા હલ કરવા માટે ખૂબ ઉપયોગી બની શકે છે.
PhonePe પર્સનલ લોન એ તાત્કાલિક પૈસાની જરૂરિયાત સમયે અનુકૂળ અને ઝડપી નાણાંકીય વિકલ્પ બને છે