Quick પાક નુકસાન સહાય 2024 | Pak Nuksan Sahay Gujarat 2024 | Krushi Sahay Package 2024 Best

Pak Nuksan Sahay Gujarat નમસ્કાર મિત્રો Gujaratinews24 વેબસાઇટ પર આપનું ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જુલાઈ મહિનામાં ગુજરાત રાજ્યમાં પાક નુકસાન થવાની જે અરજીઓ સરકારને કરવામાં આવી હતી એ બાદ હવે સરકારે પાક નુકસાન અંગે એક સહાય પેકેજ જાહેર કર્યું છે.

હવે મિત્રો વિગતવાર તમને માહિતી જણાવું તો ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે ગુજરાતના ઘણા ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને આ પાકની સહાય મેળવવા માટે ગુજરાત રાજ્યના દરેક ખેડૂતો આગેવાનો અને ખેડૂતોની જે હિંમત અને અરજીઓ સરકારને મળી છે એના ભાગરૂપે સરકારે એક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.

Pak Nuksan Sahay Gujarat
Pak Nuksan Sahay Gujarat

પાક નુકસાન સહાય પેકેજ Pak Nuksan Sahay Gujarat 2024 જે 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે કે કૃષિ સહાય પેકેજ પણ કહી શકો છો જેમાં વીઘા દીઠ 22000 રૂપિયાની સહાય મળવાની છે.

ગુજરાતમાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે પાક નુકસાની સામે ખેડૂતોને રાહત પેકેજ મળે છે તો આ રાહત પેકેજ આપવામાં આવે કારણ કે ખેડૂતોનો પાક છે એનું મૂલ્ય એ ઘણું વધારે હોય છે એની સામે ખેડૂતોને પૂરતી રકમ ફાળવવામાં આવે છે તો એ અંગે પણ સંપૂર્ણ વિગતવાર માહિતી આજે મેળવશું.

Pak Nuksan Sahay Gujarat 2024 પાક નુકસાન સહાય 2024


મિત્રો આજના પોસ્ટમાં આપણે માહિતી મેળવશું કે પાક નુકસાન સહાય પેકેજ 2024 જે જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જેમાં સૌથી મોટું આ પેકેજ છે જેમાં 350 કરોડ રૂપિયાનું રાહત પેકેજ છે અને તમે આ રાહત પેકેજની અંદર અરજી કઈ રીતના કરી શકો છો લાભ કઈ રીતના લઈ અને આ પેકેજમાં જો તમારું પાક નુકસાન થયું હશે તો તમને છે એ વળતર પણ મળશે તમામે તમામ અંગેની ટોટલ માહિતી આપણે મેળવીએ.


મિત્રો જેથી કરી સરકાર દ્વારા જે પણ જાહેરાતો Pak Nuksan Sahay Gujarat સહાય પેકેજો તેમજ સરકારની જેટલી પણ યોજનાઓ છે એ અંગેના તમામે તમામ માહિતી છે તમને મળતી રહે તો મિત્રો આજની માહિતીની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ સરકારનો સાથ મળ્યો છે એટલે કે જગતના તાત ખેડૂતોને સરકારનો સાથ મળી ગયો છે જુલાઈ મહિનામાં વરસેલા ભારે વરસાદથી થયેલ પાક નુકસાની સામે ખેડૂતો માટે 350 કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે.

Pak Nuksan Sahay Gujarat 2024 પાક નુકસાન સહાય 2024

Pak Nuksan Sahay Gujarat 2024 પાક નુકસાન સહાય 2024 આ જે કૃષિ પેકેજ એમાં કયા ખેડૂતોને લાભ મળવાનો છે. જિલ્લાના ખેડૂતોને લાભ મળવાનો છે કયા તાલુકાના ખેડૂતોને લાભ મળવાનો છે અને કેટલા લોકોને લાભ મળવાનો છે તમામે તમામ અંગેની માહિતી મેળવીએ તો મિત્રો સૌ પ્રથમ રાજ્યના નવ જિલ્લાના ના 45 તાલુકાના દોઢ લાખ થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ સીધે સીધો મળવાનો છે

હવે તમને એ પણ જણાવી દઈએ કે દરેકે દરેક ખેડૂતને નથી મળવાનો ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે કે જેમ રાજ્ય જે વિગતવાર રાજ્યની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજ્યમાં નવ જિલ્લા 45 તાલુકા અને દોઢ લાખ થી વધુ જે ખેડૂતો છે એમને કૃષિ રાહત પેકેજ 2024 નો લાભ મળશે હવે મિત્રો આ લાભ મેળવવા માટે પણ જે બિનપિયત ખેતી પાકો છે એમાં 33 ટકા કે તેથી વધુ નુકસાની થયું હશે એના માટે એક એસડીઆરએફ નો મુજબ છે એ ₹85000 તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹2500 સહાય મળીને કુલ 11000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે

એટલે કે મિત્રો તમને જણાવી દઈએ છે એ સીધે સીધી સહાય Pak Nuksan Sahay Gujarat નથી મળવાની sડીઆરએફ ના નિયમ મુજબ તમારા ખેતરમાં 33% કે તેથી વધુ પાકની નુકસાની થઈ હશે તો એના સર્વેના આધારે તમને છે એ sdrf નોર્મ્સ મુજબ 8500 એટલે કે 8500 તેમજ રાજ્ય સરકારનું જે બજેટ છે એ હેઠળ ₹2500 એમ કુલ મળી અને 1100 માફ કરજો ₹11000 પ્રતિ હેક્ટર દીઠ છે એ તમને આપવામાં આવશે હવે મિત્રો આમાં છે એ ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદા છે એ આપવામાં આવી છે.

એટલે કે એક વ્યક્તિનું ખાતું હોય એટલે કે 7 8 12 માં એમનું નામ હોય તો એમને માત્ર બે જ હેક્ટરમાં છે એ ₹11000 પ્રતિ હેક્ટ ક્રેડિટ છે એ સહાય આપવામાં આવશે અને એ પણ 33% કે તેથી વધુનું નુકસાન થશે અને એસડીઆરએફ ના નિયમો મુજબ એમનું નુકસાન હશે તો જ મળશે અને એ પણ બિન પિયત ખેતીના પાકોમાં હવે

મિત્રો વર્ષાયું અથવા તો પિયત પાકના 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ 17000 તેમજ રાજ્ય બજેટ હેઠળ 5000 સહાય મળીને કુલ ₹22000 પ્રતિ હેક્ટર દીઠ છે એ ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં એ પણ સહાય મળવાની છે એટલે કે વર્ષાયું અને પિયત પાકો હોય એમાં જો 33% કે તેથી વધુ નુકશાન ગયું હશે અને એસડીઆરએફ ના નિયમો પ્રમાણે જો તમારો નુકસાનીનો સર્વે થઈ ગયો હશે.

Pak Nuksan Sahay Gujarat 2024 Krushi Sahay Package 2024

Krushi Sahay Package 2024 તો એમના નોર્મ્સ મુજબ છે 17000 અને રાજ્ય સરકારના બજેટ હેઠળ છે 5000 કુલ મળી અને ₹22000 તમને છે એ સહાય મળશે અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો મિત્રો બહુવર્ષાયું બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાની માટે એસડીઆરએફ ના નોમ મુજબ 22500 પ્રતિ હેક્ટર દીઠ અને ખાતા મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે,

મિત્રો જે કિસ્સામાં જમીન ધારકના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ ₹3500 કરતાં ઓછી થતી હોય તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા ₹3500ની ની તો સહાય તમને મળશે જ અને માટે નુકસાનગ્રસ્ત ગામોના ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ એક ગ્રામ સેન્ટર પર જઈ સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત ઉપર અરજી કરવાની છે એ પણ આપણે અત્યારે એ જાણી લેશું કઈ રીતના અરજી કરવાની છે.

Pak Nuksan Sahay Gujarat કોની પાસે તમારે અરજી કરવાની છે તો એ પહેલા તમે ખાસ કરીને અહીંયા જે માહિતી આપેલી છે એ જાણી લ્યો કારણ કે ગુજરાત રાજ્યના માત્ર નવ જિલ્લાના 45 તાલુકાના દોઢ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કૃષિ સહાયનો પેકેજનો લાભ મળશે એમાં પણ બિનપિયત વર્ષાયુ તેમજ પિયત અને બહુવર્ષાયુ બાગાયતી પાકો છે એમાં 33% કે તેથી વધુ નુકસાની થઈ.

Pak Nuksan Sahay Gujarat 2024 લાભ પાક નુકસાન સહાય 2024


Pak Nuksan Sahay Gujarat 2024 હશે તો એમાં છે એ જે નિયમો હશે પ્રમાણે તમને સહાય મળવાની છે તો હવે મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે આ સહાય મેળવવા માટે હવે તમારે શું કરવું તો મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો કારણ કે હવે જ તમને છે એ ખાસ કરીને માહિતી આપવાની છે કે જેની અંદર આ યોજના છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને કૃષિ રાહત પેકેજ 2024 માં ગુજરાતના ખેડૂતોને લાભ આપવામાં આવશે જેમાં મુખ્ય લાભ છે એ 23000 પ્રતિ હેક્ટર દીઠ આપવામાં આવશે અને આ યોજના છે ગુજરાત રાજ્ય સરકારની જ છે એટલે કે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો હશે એમાં નવ જિલ્લામાં જો તમારો સમાવેશ થતો હોય તમારા તાલુકાનો સમાવેશ


હોય તો તમને છે એ સહાય Pak Nuksan Sahay Gujarat આપવામાં આવશે હવે પાક દીઠ કયા પાકની કેટલી સહાય છે તો ખેડૂતોને મળશે નુકસાની સહાય જેમાં ઘઉં ચણા રાય કેળ પપૈયા વગેરે જેવી ખેતીને નુકસાન થયું અને વર્ષાયું બગાયતી પાકો માટે એસડીઆરએફ ના ધાધોરણો મુજબ એક હેક્ટર દીઠ 13500 ની સહાય અને રાજ્ય ભંડોળમાંથી અત્યાર સુધીની સૌથી વધુ એવી વધારાની 9500 પ્રતિ હેક્ટર દીઠ સહાયની ગણતરીમાં કુલ 23000 પ્રતિ હેક્ટર દીઠ લેખે ખાતાદીઠ છે.

મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આંબા લીંબુ કેરી જામફળ જેવા બહુ વરસાયું બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાનીના કિસ્સામાં એસડીઆરએફ ના નિયમો મુજબ 18000 પ્રતિ હેક્ટર દીઠ મળવા પાત્રની સહાય છે એ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી 12601 હેક્ટર દીઠ વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ 30600 પ્રતિ હેક્ટર દીઠ છે એ ખાતા મહત્તમ બે હેક્ટરમાં મર્યાદા ચૂકવવામાં આવશે તેમજ મિત્રો કૃષિ ખાત પેકેજ છે એમાં ખેડૂતોને જે સહાય મળે છે.

એમાં ખેડૂત પેકેજ ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટની બેઠક જોવા મળી હતી અને તે કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય અંગે માહિતી આપતા એક મંત્રીએ એ પણ કહ્યું છે કે રાજકોટ
જુનાગઢ બનાસકાંઠા અરવલ્લી તાપી પાટણ સાબરકાંઠા સુરત કચ્છ અમરેલી જામનગર ભાવનગર અને અમદાવાદ સહિત 13 જિલ્લાના 48 તાલુકામાં કમોસમી વરસાદને કારણે નુકશાન થયું હતું,

Krushi Sahay Package 2024 અરજી પ્રક્રિયા

Krushi Sahay Package 2024 એ અંગેના અહેવાલ મળ્યા છે અને વહીવટી તંત્રીના સર્વે અનુસાર ખેડૂતો ખેડૂત સંગઠનો અને જનતાઓ અનુસાર જે રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆત અનુસાર આ રજૂઆતને ધ્યાનમાં રાખીને ખેડૂતોને મદદરૂપ થાય એ માટે એસડીઆરઆરએફ અને ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ખૂબ જ સારી એવી સહાય અને અત્યાર સુધીની સહાય કરતાં પણ આ વધારે હોય એવું અત્યારે લાગી રહ્યું છે.

અને આ સહાયમાં Pak Nuksan Sahay Gujarat છે. વધારો પણ કરવામાં આવ્યો તેમ કરીને આ એક રાહત પેકેજ બનાવવામાં આવ્યું છે જે 350 કરોડ રૂપિયાનું રાહત પેકેજ છે તો મિત્રો માવઠા સહાયની જરૂરી માહિતી પણ છે સામે આવી ગઈ તો કોઈપણ સંજોગોમાં જમીનધારક વ્યક્તિના આધારે કુલ સહાયની ચૂકવવા પાત્ર રકમ જો ₹3500 કરતાં ઓછી હશે તેવા સંજોગોમાં ખાતાદીઠ છે ₹3500 તમને ચૂકવવામાં જ આવશે.

જેમાં તફાવતની રકમ જે હશે તે રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે હવે મિત્રો ખૂબ જરૂરી સૂચના એ પણ છે કે રોજના તમે છે એ ખાસ કરીને જે માહિતી તમે મેળવતા હો એ માહિતી હવે તમે આ Whatsapp Group થકી મેળવી શકશો તો Follow કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દો જેથી કરી આવી સરકારની કોઈપણ જાહેરાત હોય કોઈ પણ યોજના હોય કે કોઈ લાભ એ તમે સીધો જ અમારા Group થકી છે એ માહિતી મેળવી શકશો હવે મિત્રો નુકસાનીનો લાભ લેવા માટે કેવી રીતના અરજી કરવાની છે.

ઓનલાઇન અરજી કરવાની છે કે ઓફલાઇન એ પણ તમને જણાવી દઉં તો કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે તે નુકસાનની સામે રાહત મેળવવા માટે નીચે મુજબની માહિતી ધ્યાનમાં લેવી જોઈએ આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂત તો એ નિયત અરજી પત્રકના નમૂના ગામનો નમૂનો નંબર આઠ અ તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા ગામ નમૂના નંબર સાત બાર સહિતના જરૂરી સાધન પૂરવા સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રીને સંબોધન થયેલ નિયત નમૂનામાં અરજી કરવી પડશે તેમજ તેમને એ પણ જણાવ્યું છે કે જો હજુ તેમને કોઈ સમજાય નહીં તો તમારા ગામના ગ્રામ પંચાયતના વીસીએ ઓપરેટરનો સંપર્ક તમે કરી શકો છો.

નિષ્કર્ષ Pak Nuksan Sahay Gujarat 2024 પાક નુકસાન સહાય 2024

અને વીસીએ ઓપરેટરનો સંપર્ક કરશો એટલે એ તમને છે ઓનલાઇન અરજી કરી દેશે ખેડૂતોને નવી સહાય મળતી હોય તેની માહિતી ડિજિટલ ગુજરાત ઉપર જોવા મળતી હોય છે તો તમે ડિજિટલ ગુજરાત જે વેબસાઈટ છે એના ઉપર પણ જઈ અને તમારું છે એ ઓનલાઇન સહાય પેકેજમાં તમારે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને સહાય પણ મેળવી શકો છો.

મિત્રો ખાસ કરીને તમે આ છે એ માહિતી તમારા દરેક whatsapp ગ્રુપ facebook ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેથી તે પણ એમના વિસ્તારમાં જો પાક નુકસાનીના સર્વે આધારે જો તફાવત કે પછી કોઈપણ પ્રકારનું સરકાર દ્વારા જે યોજનામાં સહાયતા મળતી હોય તો એ લઈ શકે છે ખાસ કરીને નીચે કમેન્ટમાં એ પણ જણાવજો તમારો જિલ્લો કયો છે તાલુકો કયો છે અને તમને શું ખરેખર આ સહાયની જે એ પેકેજમાં સહાય આપવામાં આવી છે એ તમને ખાસ કરીને મળી છે કે નહીં એ પણ નીચે કમેન્ટમાં જણાવી દેજો.

અન્ય ખેડૂતોના કે કોઈ મોટા સમાજના કે કોઈ મોટા ખેડૂત ખાતેદારો હોય એમનું કઈ સંગઠનનું સામૂહિક જૂથ હોય એમાં સોશિયલ મીડિયા મારફત શેર કરવાનું ભૂલશો નહીં અને આ બ્લોગ પોસ્ટ બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર

મિત્રો, અમારી Website એ સરકાર દ્વારા સંચાલિત વેબસાઈટ નથી. અમે અમારા વાચકોને સચોટ માહિતી આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ, તમારે સત્તાવાર વેબસાઇટ પરથી પણ માહિતી મેળવવી જોઈએ. જો તમને કોઈપણ લેખમાં કોઈ ભૂલ જણાય તો કૃપા કરીને અમને Contact જાણ કરવા વિનંતી છે.

Leave a comment