વ્યાજ વગરની Loan દર વર્ષે માર્ચ મહિનો આવે એટલે આપણું ટેક્સ પ્લાનિંગ ચાલુ થઈ જતું હોય છે પણ ક્યારેય તમે એવું વિચાર્યું છે કે અમીરો કેમ ટેક્સ નથી ભરતા ઈલોન મસ્કનું ઉદાહરણ આપું ઈલોન મસ્કનું નેટવર્થ 193 બિલિયન છે એવું ફોબ્સ આપણને અત્યારે કહે છે ઈલોન મસ્ક ટેસ્લાના 12% શેર્સનો માલિક છે.
વ્યાજ વગરની Loan ટેસ્લા નું માર્કેટ કેપિટલાઈઝેશન 542 બિલિયન ડોલર છે એટલે એના 12% લગભગ 65 બિલિયન ડોલર થાય છે 65 બિલિયન માંથી ફોબ્સ એવું રિપોર્ટ કરે છે કે અડધા ઉપર એટલે લગભગ 32 5 બિલિયન ડોલર્સ ઉપર ઈલોન મસ્કે પર્સનલ લોન લીધેલી છે 35 બિલિયન ડોલરની આ પર્સનલ લોન કેમ લીધેલી છે.
ઈલોન મસ્કને વાપરવા માટે પૈસા તો જોઈએ ને અમીરો લોન વધારે લે છે કેમ કારણ કે આ જે શેર્સ એની પાસે પડ્યા છે એ શેર જો અગર વેચે તો વેચાણ કિંમત ઉપર જેટલો નફો થયો છે એ નફા ઉપર કેપિટલ ગેન્સ ટેક્સ ભરવો પડે ઈલોન મસ્કે અને આ ટેક્સ ત્યારે ના ભરવો પડે જ્યારે આપણે લોન લઈએ છીએ કર્જો કારણ કે લોન તો એક ડેટ છે.
આવી રીતે લીધેલી Loan ઉપર વ્યાજનો ખર્ચ નહિ આવે વ્યાજ વગરની Loan
વ્યાજ વગરની Loan આ લઈને પૈસા વાપરે છે પૈસા વાપર્યા પછી લોનની ચુકવણી કરવા માટે ઈલોન મસ્ક બીજી એક લોન લે છે કારણ કે જો લોનનો વ્યાજદર 12% હોય અને ટેસ્લાના શેર પ્રાઇઝ દર વર્ષે 12% વધે છે તો એને વધારો શેર પ્રાઇઝથી જ મળી જવાનો છે એટલે એની લોન એના પૈસા તદ્દન મફત થઈ ગયા
આ વસ્તુ આપણે નથી કરતા લોનની જરૂરત હોય ત્યારે વ્યાજ વગરની Loan મ્યુચ્યુઅલ ફંડ કે શેર્સ વેચી કાઢીએ છીએ ટેક્સ ભરીએ અને પૈસા એ ત્યારે વાપરી લઈએ છીએ પણ જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે આપણે પણ ટેક્સ ભર્યા વગર આપણા શેર માર્કેટના મ્યુચ્યુઅલ ફંડના રોકાણ ઉપર લોન લઈ શકીએ તો આજની આ પોસ્ટ તમારા માટે જ છે.
આપણે દર મહિને નાની SIP કરીને મ્યુચ્યુઅલ ફંડમાં એક કોર્પસ ભેગું કરતા હોઈએ છીએ કેમ કારણ કે આપણને પૈસાની ક્યારે જરૂરત પડે છે તો આ કોર્પસ આપણા કામમાં લાગી શકીએ આપણને પૈસાની જરૂરત પડે ત્યારે આપણે આપણા શેર્સ કે મ્યુચ્યુઅલ ફંડ વેચી કાઢીએ છીએ એ પૈસા વાપરવા માટે.
વ્યાજ વગરની Loan આવા સંજોગોમાં શેયર વેચીને પૈસા તો આપણને વાપરવા મળી જાય છે પણ એમાં આપણે પોતાનું ને નુકશાન કરીએ છીએ સૌથી પહેલું નુકશાન એ છે કે આપણે જે વેચાણ કરીએ છીએ એ વેચાણ કર્યા પછી રકમ ઉપર આપણે એક પ્રોફિટ ઉપર ટેક્સ ભરવો પડે છે જે શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ હોઈ શકે જે 15% લાગે છે.
મિત્રો લોંગ ટર્મ કેપિટલ ગેન્સ હોય છે આ શોર્ટ ટર્મ કે લોંગ કેપિટલ ગેન્સ ટેક્સ તો ભરીએ જ છે એટલું નહીં આપણે જે શેર કે મ્યુચ્યુઅલ ફંડ વેચી દીધા છે એ વેચીને પૈસા તો વાપરી દીધા છે પણ શેર કે મ્યુચ્યુઅલ ફંડ આગળના વર્ષોમાં જે ગ્રો થવાના છે એ ગ્રોથ આપણે અટકાવી દીધો આપણું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું પ્લાનિંગ આપણે ખરાબ કરી દીધું એના માટે થઈને જ એક બજારમાં લોનની પ્રોડક્ટ છે.
વ્યાજ વગરની Loan
વ્યાજ વગરની Loan સિક્યુરિટીસ મ્યુચ્યુઅલ ફંડ કોઈપણ મોટી બેંક તમને લોન આપશે તમારા મ્યુચ્યુઅલ ફંડ કે શેર્સની ઉપર આપણા શેર્સ કે મ્યુચ્યુઅલ ફંડનું જે બેલેન્સ છે ને એ બેલેન્સ ઉપર 50% થી લઈને ને 90% સુધીની લોન મળી શકે જે નક્કી થતું હોય છે કે કયો મ્યુચ્યુઅલ ફંડ એની ઉપર કે પછી કઈ કંપનીનો કયા ફંડ હાઉસનો છે sbi ની વાત કરું તો sbi ફક્ત ના જેટલા 144 અલગ અલગ ફંડ છે.
તમારી પાસે હશે તો એની ઉપર જ લોન આપશે વ્યાજ વગરની Loan પણ બજાજ ફાઇનાન્સ ની વાત કરું તો બજાજ ફાઇનાન્સ 5000 થી વધુ ફંડ છે જેની ઉપર લોન આપી શકે છે લોનનો વ્યાજદર 11% થી લઈને 20% સુધીનો હોય છે લોન લઈએ ત્યારે એક પ્રોસેસિંગ ફી પણ હોય છે.
જે sbi માં ઓછી છે અડધો ટકો અને બજાજ ફાઇનાન્સમાં એ ચાર થી 5% ની વચ્ચે હોય છે એવું લખેલું છે હવે કોઈ પણ બેંકમાંથી બેંકના અપ્રુવડ ફંડમાંથી આપણે લોન લઈએ છીએ તો એમાં ફાયદો એ થાય છે કે ઓછો ઇન્ટરેસ્ટ રેટ મળે પ્રોસેસિંગ ચાર્જીસ હોય છે.
જ્યારે આપણે કોઈ બી ફંડ ઉપર લોન લેવી છે તો કોઈ nbfc જોડે જઈએ છીએ જેમ કે બજાજ ફાઇનાન્સ તો એમાં વ્યાજદર કદાચ વધારે હોઈ શકે પ્રોસેસિંગ ફી પણ કદાચ વધારે હોઈ શકે જેવું વેબસાઈટ પર ડેટા લખ્યો છે એના પરથી હું તમને જણાવું છું આ શેર્સ મ્યુચ્યુઅલ ફંડ અને સિક્યુરિટીસ વાળી જે લોન હોય છે એમાં પાછા બીજા બે ફાયદા હોય છે.
વ્યાજ વગરની Loan પહેલું આપણે જ્યારે લોન લઈએ છીએ ને તો ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ મળી શકે આપણને એનો મતલબ કે આપણે પૈસાની જરૂરત પડે ત્યારે એટલા જ પૈસા વપરાય જે પૈસાની ઉપર જ વ્યાજ ગણાશે પૂરેપૂરી પાસ થયેલી રકમ ઉપર નહીં ગણાય.
બીજું આપણે લોન લીધેલી છે એ લીધા પછી આપણી પાસે ઓપ્શન રહે છે કે ફક્ત વ્યાજની જ ચુકવણી કરવી ઈલોન મસ્ક જેવા મલ્ટી
મિલિયનેર્સ કે બિલિયનનેર્સ આમાં ઘણી વખત આવું જ ઓપ્શન સિલેક્ટ કરતા હોય છે જેમાં એ ફક્ત વ્યાજનું રીપેમેન્ટ કરે હવે જો આપણે પૈસાની જરૂરત પડે છે ને તો આપણે તરત જ બેંકમાં પહોંચી જવાનું અને આપણું પોર્ટફોલિયો એમને જણાવવાનું કે અમારી જોડે આટલા શેર્સ મ્યુચ્યુઅલ ફંડ છે તમે આના અગેન્સ્ટ શું મને લોન આપી શકો છો કે નહીં.
આનાથી ના પર્સનલ લોન લેવી પડશે મ્યુચ્યુઅલ ફંડ વેચવા પડશે અને માહિતી તો મેં તમને હવે આપી દીધી મ્યુચ્યુઅલ ફંડની સામે લોન લેવાની પણ એક વાત કહું નો કોઈ વિડીયો કેલ્ક્યુલેશન વગર અધૂરો રહેશે કારણ કે હું તો પાકો ગુજરાતીને ગણિત વગર મને
ફાવતું નથી.
તો આપણે કેલ્ક્યુલેશન બી કરીએ માની લો આજે તમારી જોડે પાંચ લાખ રૂપિયા છે તમારું કોર્પસ ભેગું થયેલું છે મ્યુચ્યુઅલ ફંડમાં તમારે પૈસાની જરૂરત છે બે લાખની જે તમે 5 લાખનું કોર્પસ ભેગું કર્યું છે એવા કોઈ ઇન્ડેક્સ ફંડમાં કરેલું છે જેમાં વાર્ષિક 12% રિટર્ન આપણને મળે છે ઓન એન એવરેજ હવે જે ₹2 લાખ ની જરૂરત છે.
આ રીતે તમે લાભ લઈ શકો છો.
વ્યાજ વગરની Loan સૌથી પહેલું ઓપ્શન જે આપણા મગજમાં આવે છે એ છે કે આ 5 લાખ માંથી 2 વેચી કાઢો એટલે તરત જ પૈસા હાથમાં આવે માની લો આ 2 લાખના મ્યુચ્યુઅલ ફંડ વેચ્યા અને ₹25000 આપણે એમાં નફો કરેલો છે અને લાંબા ટાઈમથી આપણે રાખ્યા છે તો અગર 10% બી ટેક્સ ભરવો
પડ્યો.
મિત્રો તો ₹2500 નું જ નુકસાન ગયું ને ટેક્સમાં પૈસા તો આપણાને આપણા આપણે વાપર્યા કોઈ હપ્તા નહીં ઈએમઆઈ ની ટેન્શન નહીં એની સામે બીજો ઓપ્શન છે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડનો હવે માની લો આ ₹5 લાખ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ પ્લેજ કરીને આપણે ₹20 લાખ રૂપિયા ની લોન લઈએ છીએ જે લોનનું વ્યાજદર 11.5% છે.
આનો મતલબ કે આપણે જ્યારે બે વર્ષે આ લોનની ચુકવણી કરીશું ત્યારે દર મહિને ₹9000 નો હપ્તો આવ્યો હશે અને ટોટલ આપણે બે વર્ષ પછી ₹25000 ચૂકવ્યા હશે 25000 વ્યાજ ચૂકવ્યું આ તો ગુંજભાઈ ખોટું ગણિત બતાવી દીધું તમે 25000 નું વ્યાજ ચૂકવ્યું મારે તો ખાલી
2500 નો ટેક્સ ભરવાનો હોત ને હજુ ઉભા રહો.
મિત્રો હવે માની લો આ 20 લાખ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ નથી વેચ્યા અને આપણે 5 લાખ ને પ્લેજ કરીને એના ઉપર 2 ની લોન લીધેલી છે 12% વાર્ષિક રિટર્ન આપણને આપે છે આ મ્યુચ્યુઅલ ફંડ એટલે આજે જે આ 5 લાખ નો મ્યુચ્યુઅલ ફંડ હતો ને એની કિંમત બે વર્ષ પછી લગભગ 627000 જેવી થઈ ગઈ હશે.
એટલે 5 લાખ ઉપર આપણે 12000 125000 જેવા રિટર્ન મેળવ્યું છે આપણા 2 લાખ રૂપિયાની જ અગર આપણે કિંમત જોઈએ તો 12% રિટર્ન ઉપર આપણને 250000 એની કિંમત થઈ જાય છે બે વર્ષ પછી એટલે આપણને 50000 મળ્યા છે આપણે વ્યાજ ચૂકવ્યું છે 25000 એટલે આપણું કોર્પસ તો વધ્યું છે બીજા 25000 થી એટલે આપણે 627000 એ છે .
બેઝિકલી અગર 2 લાખ ની જરૂરત માટે આ મ્યુચ્યુઅલ ફંડ આપણે વેચી દીધા હોત ને તો એના ઉપર જે રિટર્ન મળવાનું હતું એ આપણને ના મળત રિટર્ન આપણે ચાલુ રાખ્યું અને એક લોન લઈ લીધી.
હવે જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડની લોનનું કેલ્ક્યુલેશન કરોને તો તમારા ફંડનું રિટર્ન કેલ્ક્યુલેટ કરવાનું કોઈક ફાઇનાન્સિયલ એક્સપર્ટ સાથે બેસવાનું અને તમારે એમને તમારા ગોલ્સ કહેવાના.
કેમ રિક્વાયરમેન્ટ છે પૈસાની અને કઈ રીતે ચુકવણી કરવાના છો એનાથી તમે આ પ્લસ માઇનસ ટોટલ કેલ્ક્યુલેટ કરી શકશો હા એક વાત સાચી છે અગર આપણું હૃદય નબળું અને આપણને આ લોનો નથી ગમતી ઈએમઆઈ ગમતા તો કદાચ આ પોસ્ટ તમારા માટે નથી પણ જો તમે કેલ્ક્યુલેશન વાળા છો મારા જેવા અને તમે પાઈ ની ગણિત કરો છો અને ક્યાંય પણ એકેય ખોટો રૂપિયો જવા નથી દેતા.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન
આજના સમયમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. ઘણા એવા લોકો છે જેઓ તેમની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ છે. જેના કારણે તે Loan લેવાનું વધુ સારું માને છે.
તો આ પોસ્ટ તમારા માટે છે અને દરેક વ્યક્તિ માટે છે જે આવું કેલ્ક્યુલેશન કરવા માંગે છે અને નાના પૈસા બચાવીને એક મોટી મૂડી ભેગી કરવા માંગે છે આ વીડિયોની માહિતીથી આજે મને ખબર છે કે તમે કંઈક નવું શીખ્યા છો આવી જ માહિતી માટે એક વાત કહું જોતા રહેજો રેગ્યુલરલી વીટીવી ગુજરાતી કોમ પર મળીશું ધન્યવાદ [સંગીત]
sir લોનની જરૂરત che
read loan post