SBI Mutual Fund : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ જે કરે છે પૈસા ત્રણ ગણા
અહીં આજે અમે SBI ફંડ હાઉસના ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે,
SBI ની આ Mutual Fund યોજનાએ છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને ખૂબ સારું રીટર્ન આપ્યું છે.
1 SBI કોન્ટ્રા મ્યુચ્યુઅલ ફંડ
આ ફંડ છેલ્લા 3 વર્ષથી દર વર્ષે 41.89% વળતર આપી રહ્યું છે, ફંડમાં રોકાણ કરાયેલ માત્ર રૂ. 1 લાખનું રોકાણ મૂલ્ય આજે રૂ. 3.44 લાખ થઈ ગયું છે.
2 SBI મેગ્નમ મિડકેપ ફંડ
છેલ્લા 3 વર્ષમાં દર વર્ષે 41.43% વળતર આપી રહ્યું છે, આ ફંડમાં 1 લાખ રૂપિયાના રોકાણની રકમ 3 વર્ષમાં 3.39 લાખ રૂપિયા થઈ ગઈ છે
3 SBI સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ
ફંડે 3 વર્ષ સુધી સતત 33.94 ટકા વળતર આપ્યું છે, ફંડમાં રોકાણ કરેલ રૂ. 1 લાખનું મૂલ્ય રૂ. 2.73 લાખ થયું છે. .
4 SBI લાર્જ મિડ કેપ ફંડ
વધુ માહિતી માટે વાંચો સંપૂર્ણ લેખ વવ
Click Hear