રેલવે ભરતી ગુજરાત 2024

આજે આપણે વાત કરશું રેલવેમાં NTPC અંતર્ગત આવેલી 11500 થી વધુ જગ્યાઓ પર આવેલી સરકારી ભરતી જાહેરાત વિશે 

રેલવે ભરતી ગુજરાત 2024

રેલવે ભરતી 2024 ગુજરાત ધોરણ 12 પાસ તેમજ સ્નાતક થયેલા ઉમેદવારો માટે આ સૌથી મોટી ભરતી કહી શકાય  

રેલવે ભરતી ગુજરાત 2024

સ્ટેશન માસ્ટર ટિકિટ, સુપરવાઇઝર, જુનિયર તેમજ સિનિયર ક્લાર્ક એકાઉન્ટન્ટ માટેની ભરતી માટેની આ જાહેરાત આવી છે.  

રેલવે ભરતી ગુજરાત 2024

મિત્રો RRB એટલે કે રેલવે રિક્રૂરમેન્ટ બોર્ડ NTPC ગ્રેજ્યુએટ લેવલની 8113 જગ્યાઓ અને જો વાત NTPC અંડરગ્રેજ્યુએટ લેવલની કરીએ તો કુલ 3445 જગ્યાઓ માટેની આ જાહેરાત આવી છે. 

રેલવે ભરતી ગુજરાત 2024

મિત્રો નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અંતર્ગત કુલ 11558 જગ્યાઓ માટેની અહીંયા ઓફિશિયલ નોટિફિકેશન આવી છે ચૂકી છે. મિત્રો ગુડ્સ ટ્રેન્ડ મેનેજર માટેની 3144 જગ્યાઓ છે. 

રેલવે ભરતી ગુજરાત 2024

ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર માટેની 1736 જગ્યા જુનિયર એકાઉન્ટન્ટ સહાયક ટાઈપિસ્ટ માટેની 1507 જગ્યા  

રેલવે ભરતી ગુજરાત 2024

સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની 732 જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે કુલ મળીને 8113 જગ્યાઓ છે. 

રેલવે ભરતી ગુજરાત 2024

અંડર ગ્રેજ્યુએટ અંતર્ગત જગ્યાઓની વાત કરીએ તો એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની 361 જગ્યા 

રેલવે ભરતી ગુજરાત 2024

કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક માટેની 2022 જગ્યા તેમજ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની 990 

રેલવે ભરતી ગુજરાત 2024

ટ્રેન કારકુન માટેની 72 જગ્યા કુલ મળીને 3445 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે. 

રેલવે પોલીસ ભરતી ગુજરાત 2024 માટે શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી અથવા તો તેની સમકક્ષમાંથી કોઈપણ સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

રેલવે પોલીસ ભરતી ગુજરાત 2024 માટે શૈક્ષણિક લાયકાત

તેમજ જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે કોમ્પ્યુટર પર અંગ્રેજી હિન્દીમાં ટાઈપિંગ સ્કીલ આવશ્યક રહેશે.

અરજી કરવાની અગત્યની તારીખ

અરજી શરૂ જે શરૂ થવાની તારીખ છે 14 સપ્ટેમ્બર 2024 થી રહેશે અરજી છે કરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર 2024 સુધી તમે અરજી કરી શકશો 

અરજી પ્રક્રિયા

અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો RRB Government ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ જાહેરાત વાંચી અને ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે