Good News Railway Bharti 2024 || રેલવેમાં આવી 11500 જગ્યાઓ માટે ભરતી, રેલવે ભરતી ગુજરાત 2024

Railway Bharti 2024 નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી બધાની જ વેબસાઇટ Gujaratinews24 પર મિત્રો આજે આપણે વાત કરશું રેલવે ભરતી ગુજરાત 2024 રેલવેમાં NTPC અંતર્ગત આવેલી 11500 થી વધુ જગ્યાઓ પર આવેલી સરકારી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો

રેલવે ભરતી 2024 ગુજરાત ધોરણ 12 પાસ તેમજ સ્નાતક થયેલા ઉમેદવારો માટે આ સૌથી મોટી ભરતી કહી શકાય 11500 થી વધુ જગ્યાઓ માટે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અંતર્ગત વિવિધ પદો માટેની ભરતી જાહેરાત આવેલી છે.

1000134083
Good News Railway Bharti 2024 || રેલવેમાં આવી 11500 જગ્યાઓ માટે ભરતી, રેલવે ભરતી ગુજરાત 2024 1

ભરતી વિશે વાત કરીએ સ્ટેશન માસ્ટર ટિકિટ, સુપરવાઇઝર, જુનિયર તેમજ સિનિયર ક્લાર્ક એકાઉન્ટન્ટ માટેની ભરતી માટેની આ જાહેરાત આવી છે. આપણે વાત કરશું વય મર્યાદા, લાયકાત શું માંગેલી છે તેના વિશે ડિટેલમાં અને ભરતી અંતર્ગત કેટેગરી મુજબ જગ્યાઓ કેટલી છે અરજી કેવી રીતે કરવી પરીક્ષા પદ્ધતિ કેવી રીતે હશે તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો તમને મળી રહેશે.

રેલવે ભરતી ગુજરાત 2024 અને Railway Bharti 2024 ની માહિતી

Railway Bharti 2024 મિત્રો RRB એટલે કે રેલવે રિક્રૂરમેન્ટ બોર્ડ રેલવે ભરતી બોર્ડમાં એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલની 8113 જગ્યાઓ અને જો વાત એનટીપીસી અંડરગ્રેજ્યુએટ લેવલની કરીએ તો કુલ 3445 જગ્યાઓ માટેની ભરતી માટેની આ જાહેરાત આવી છે.

મિત્રો નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અંતર્ગત કુલ 11558 જગ્યાઓ માટેની અહીંયા ઓફિશિયલ નોટિફિકેશન આવી છે ચૂકી છે. મિત્રો ગુડ્સ ટ્રેન્ડ મેનેજર માટેની 3144 જગ્યાઓ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
ભરતીનું નામ રેલવે ભરતી ગુજરાત 2024, Railway Bharti 2024
કુલ જગ્યાઓ 11500
વય મર્યાદા નીચે માહિતી આપેલી છે.
શૈક્ષણિક લાયકાત PDF જુઓ
ઓફિશિયલ વેબસાઇટ અહી જુઓ
Railway Bharti 2024

ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર માટેની 1736 જગ્યા જુનિયર એકાઉન્ટન્ટ સહાયક ટાઈપિસ્ટ માટેની 1507 જગ્યા તેમજ સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની 732 જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે કુલ મળીને 8113 જગ્યાઓ છે.

Railway Bharti 2024 જે ગ્રેજ્યુએટ અંતર્ગત તેમજ અંડર ગ્રેજ્યુએટ અંતર્ગત જગ્યાઓની વાત કરીએ તો એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની 361 જગ્યા કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક માટેની 2022 જગ્યા તેમજ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની 990 ટ્રેન કારકુન માટેની 72 જગ્યા કુલ મળીને 3445 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે.

રેલવે પોલીસ ભરતી ગુજરાત 2024 માટે શૈક્ષણિક લાયકાત

રેલવે ભરતી ગુજરાત 2024 શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 1/1/2025 ના કટઓફ ડેટને ધ્યાને રાખીએ મિત્રો એનટીપીસી ગ્રેજ્યુએટ જગ્યાઓ માટે તમે નીચે મુજબ જોઈ શકો છો.

  • ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી અથવા તો તેની સમકક્ષમાંથી કોઈપણ સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • તેમજ જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે કોમ્પ્યુટર પર અંગ્રેજી હિન્દીમાં ટાઈપિંગ સ્કીલ આવશ્યક રહેશે.
  • ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ છે તેના અંતર્ગત એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અન્ડર ગ્રેજ્યુએટ લેવલની જે
  • જગ્યાઓ છે તેના માટે ઉમેદવારો પાસે ધોરણ 12 ની લાયકાત ધરાવતા હોવા જોઈએ

Railway Bharti 2024 માટે વય મર્યાદા

  • વય મર્યાદાની વાત કરીએ 1/25 ના રોજ ધ્યાને લઈ તો આરઆરબી એનટીપીસી સ્નાતક સ્થાનની પોસ્ટ માટે વય મર્યાદા 18 વર્ષથી 36 વર્ષની છે.
  • અંડર ગ્રેજ્યુએટ સ્તરની પોસ્ટ માટે વય મર્યાદા 18 થી 33 વર્ષની રહેશે.
  • મેડિકલ સ્ટાન્ડર્ડ b2 રહેશે 18 થી 3300 વર્ષની વય મર્યાદા છે જ્યારે એજ એપ્લિકેબલ ટુ ધીસ સીએન જે તમે જોઈ શકો છો 18 થી 36 વર્ષની છે
  • વય મર્યાદાની ગણતરી કરવાની કટઓફ તારીખ પહેલી જાન્યુઆરી 2025 છે.
  • જ્યારે નિયમો મુજબ અહિયાં જે સરકારશ્રીના નિયમો છે તેના મુજબ વય મર્યાદામાં તમને છૂટછાટ પણ મળવા પાત્ર થઈ શકે છે.
  • જેના વિશેની વધુ માહિતી ઉમેદવારો ઓફિશિયલ જાહેરાત સૂચનાઓ વાંચી શકે છે.

પગાર ધોરણ

  • ઓફિશિયલ નોટિફિકેશન જે નીચે આપેલી છે.
  • આગળ વાત કરશું પગાર ધોરણની તો ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર જે લેવલ સાત સીપીસી અંતર્ગત 35400 બેઝિક સેલેરી છે.
  • તેની સાથે એડમિસેબલ ભથ્થાઓ સરકારશ્રી અંતર્ગત તમને મળવા પાત્ર થઈ શકે છે.
  • સ્ટેશન માસ્ટર માટેની સેલેરીની વાત કરીએ તો 35400 બેઝિક સેલેરી રહેશે.
  • ગુડ્સ ટ્રેન મેનેજર માટેની વાત કરીએ તો 29000 બેઝિક સેલેરી લેવલ પાંચ મુજબ સાતમાં પગાર પંચ મુજબ
  • જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માટેની 29200 બેઝિક સેલેરી.
  • સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે 29200 જે બેઝિક સેલેરી રહેશ.

અરજી કરવાની અગત્યની તારીખ

Railway Bharti 2024 ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ છે જે નોટિફિકેશન સીઈએન 05/2024 જે જાહેરાત ક્રમાંક મુજબ મિત્રો અરજી શરૂ જે શરૂ થવાની તારીખ છે 14 સપ્ટેમ્બર 2024 થી રહેશે અરજી છે કરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર 2024 સુધી તમે અરજી કરી શકશો

નવી રેલવે ભરતી ગુજરાત 2024 અંડર ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ છે મિત્રો જાહેરાત ક્રમાંક સીએન 06 2024 જે જાહેર અરજી શરૂ થવાની તારીખ છે 21 સપ્ટેમ્બર 2024 જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 20 ઓક્ટોબર 2024 સુધી રહેશે.

ફી ભરવાની વાત કરીએ તો ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ માટે ફી ભરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2024 રહેશે જ્યારે અંડરગ્રેજ્યુએટ લેવલની જે જગ્યાઓ છે મિત્રો તેના માટે ફી ભરવાની જગ્યા જે તારીખ છે મિત્રો 21 ઓક્ટોબર 2024 રહેશે

નવી ભરતી ની જાહેરાત 2024

Railway Bharti 2024 માટેની અરજી ફી અંતર્ગત તો તમે જોઈ શકો તો જનરલ EWS તેમજ OBC કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 500 રહેશે જ્યારે એસસી એસટી એક્સ સર્વિસમેન પીડબલ્યુડી અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી ₹250 રહેશે મિત્રો ઉમેદવારો અરજી ફી ઓનલાઇન ભરી શકે છે.

તાજેતરની ભરતી

તેમજ સીબીટી પરીક્ષાના પ્રથમ તબક્કામાં ઉમેદવાર હાજરી આપે તે પછી જનરલ કેટેગરી ઈડબલ્યુએસ ઓબીસી ઉમેદવારોની અરજી ફી માંથી ₹400 પરત કરવામાં આવશે.

જ્યારે CBT પરીક્ષાના પ્રથમ તબક્કામાં ઉમેદવાર હાજરી આપે તે પછી અન્ય કેટેગરી એટલે કે એસસી એસટી એક્સ સર્વિસમેન ઈબીસી પીડબલ્યુડી અને મહિલા ઉમેદવારો માટે સંપૂર્ણ ફી પરત કરવામાં આવશે. મિત્રો રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરતાં પહેલા રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી ની વેબસાઈટ પર ઓફિશિયલ જાહેરાત વાંચી શકે છે.

પસંદગી પ્રક્રિયા/પરીક્ષા પદ્ધતિ

મિત્રો આગળ મિત્રો વાત કરશું પસંદગી પ્રક્રિયા વિશે તો તમે જોઈ શકો છો મિત્રો આરઆરબી ભરતી પસંદગી પ્રક્રિયામાં ચાર તબક્કાઓનો સમાવેશ થશે.

  • જેમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે લેખિત પરીક્ષા ટાયર વન અને ટાયર ટુ અંતર્ગત.
  • તેમજ કૌશલ્ય કસોટી પોસ્ટની જરૂરિયાત મુજબ
  • તેમજ દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ જે તબીકબી પરીક્ષા એટલે કે મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે

પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો સ્ટેજ એકની જે પરીક્ષા પદ્ધતિ છે જેમાં પરીક્ષાનો સમયગાળો 90 મિનિટનો રહેશે જેમાં નેગેટિવ માર્કિંગની વાત કરીએ મિત્રો તો 1/3 અહિયાં નેગેટિવ માર્કિંગ રહેશે.

  • સિલેબસની વાત કરીએ વિષય અંતર્ગત તો જનરલ અવેરનેસ અંતર્ગત મિત્રો 40 પ્રશ્નો 40 માર્કસના રહેશે
  • ગણિત માટે મિત્રો 30 પ્રશ્નો 30 ગુણના રહેશે
  • તાર્કિક પ્રશ્નો અંતર્ગત મિત્રો 30 પ્રશ્નો 30 માર્કના રહેશે
  • જ્યારે કુલ 100 માર્કસનો મિત્રો 100 ગુણના પ્રશ્ન હશે.
  • ત્યારબાદ મિત્રો સ્ટેજ ટુ ની વાત કરીએ મિત્રો પરીક્ષા પદ્ધતિ પદ્ધતિની તો પરીક્ષાનો સમયગાળો 120 મિનિટનો રહેશે
  • જ્યારે 1/3 નેગેટિવ માર્કિંગ રહેશે જેમાં જનરલ અવેરનેસ અંતર્ગત 50 પ્રશ્નો 50 માર્કસના રહેશે
  • ગણિત માટે 35 પ્રશ્નો 35 ગુણના તેમજ જે તાર્કિક માટે 35 પ્રશ્નો છે તે 35 ગુણના રહેશે
  • કુલ મળીને તમે જોઈ શકો છો જે 120 મિનિટનો સમયગાળો તમને અહીંયા મળવા પાત્ર થઈ શકે છે.
  • મિત્રો ત્યારબાદ મિત્રો જે જગ્યા અંતર્ગત તમે જોઈ એપ્ટીટ્યુડ ટેસ્ટની અહિયાં જરૂરિયાત રહેશે

અરજી પ્રક્રિયા

અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો RRB Government ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ જાહેરાત વાંચી અને ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે

Official Notification નીચે આપેલ છે જે તમે ડાઉનલોડ કરી શકો છો.

ભરતી જાહેરાત છે જેના અંતર્ગત સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો એપ્લાય કરવા માટેની લિંક છે આપવામાં આવેલી છે ત્યાંથી તમે એપ્લાય કરી શકશો આરઆરબી રિક્રૂટમેન્ટ બોર્ડ અંતર્ગત 11558 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે.

મિત્રો ગ્રેજ્યુએટ લેવલની તેમજ અંડર ગ્રેજ્યુએટ લેવલની તેના અંતર્ગત આ જે વિગતવાર માહિતી હતી તો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં આપને આવી વિવિધ માહિતી મળતી રહે.

અમારા વોટસઅપ ગ્રુપમાં જોડાઈ જાવ જેથી તમને આપવી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તમાંબભરતીની માહિતી મળી રહે વોટસઅપ ગ્રુપમાં જોડાવા નીચે લીંક આપેલી છે.

મિત્રો આમારી વેબસાઈટ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી નથી અમે અમારા વાંચકોને માટે માહિતી ઉપલબ્ધ કરાવીએ છીએ જો તમારે Railway Bharti 2024 માટે અરજી કરવી હોય તો ઉપર PDF આપેલી છે તે વાંચો તેમજ ઑફિસિયલ વેબસાઈટની મુલાકાત જરૂર લો. ધન્યવાદ!

Leave a comment