GSSSB Fireman Cum Driver Vacancy || 2024 Gujarat Best Update GSSSB Bharti

નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી વેબસાઇટ પર તો મિત્રો આજના વીડિયોની અંદર આપણે વાત કરવી છે GSSSB એટલે કે ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા સરસ મજાની ભરતી આવેલી છે જે છે મિત્રો ફાયરમેન કમ ડ્રાઇવર માટેની ભરતીની જાહેરાત છે જેમાં કુલ 117 જેટલી જગ્યા છે. મિત્રો તમે બધા જાણો જ છો કે આપદા જીવનની અંદર નોકરીની કેટલું મહત્વ છે. નોકરી વ્યક્તિને રોજમરાના ખર્ચ માટે આવક પૂરું પાડે છે અને ભવિષ્ય માટે સુરક્ષા આપે છે. નોકરી વ્યાવસાયિક વિકાસ માટે તક આપે છે. યોગ્ય સમયે નોકરી મડવી એ ખૂબ મોટી અચિવમેન્ટ માનવામાં આવે છે.

ભરતીની આપણે તમામ માહિતી મેળવવાના છીએ. લાયકાત, ફોર્મ, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે પગાર ધોરણ શું આપવામાં આવશે કઈ રીતે તમારે અરજી કરવી કેવી રીતે તમારે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે એટલે કે ગ્રાઉન્ડ કેવી રીતે આવશે પરીક્ષા કેવી રીતે આવશે શારીરિક પરીક્ષાના કેટલા માર્ક રહેશે કેવી રીતે તમારે શારીરિક પરીક્ષા આપવાની રહેશે જેવી તમામ આ ભરતીને રિલેટેડ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ.

GSSSB Fireman Cum Driver Vacancy

GSSSB Fireman Cum Driver Vacancy ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા છે આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે જે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળ જે શાખાઓ છે જે રાજ્યની અગ્નિ નિનિવારણ સેવાઓ ગાંધીનગર છે તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર છે મિત્રો ફાયરમેન કમ ડ્રાઇવરની વર્ગ ત્રણની જે જગ્યાઓ ખાલી છે એના માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે.

ભરતીની મુખ્ય વિગતોફાયરમેન કમ ડ્રાઇવર
વિભાગગુજરાત ફાયર સર્વિસ
પરીક્ષા પ્રક્રિયાલેખિત અને શારીરિક
અરજી પ્રક્રિયાઓનલાઇન
અધિકારી વેબસાઇટ GSSSB

ખાલી જગ્યાના મુખ્ય વિગતો:

  1. પદ: ફાયરમેન કમ ડ્રાઇવર
  2. વિભાગ: ગુજરાત ફાયર સર્વિસ
  3. ખાલી જગ્યાઓ: હાલમાં ઉપલબ્ધ જગ્યાઓની સંખ્યા બદલાય છે. તાજી માહિતી માટે GSSSBના અધિકારિક સૂચનારા સંદર્ભ લો.
  4. કામની જગ્યા: ગુજરાત, ભારત

યોગ્યતા નીચે મુજબ છે.

  1. શિક્ષણ ક્વોલિફિકેશન:
    • ઉમેદવારોએ ઓછામાં ઓછા 12મું ધોરણ (હાઈસ્કૂલ સર્ટિફિકેટ) પાસ કરેલું હોવું જોઈએ.
  2. ઉમર મર્યાદા:
    • સામાન્ય રીતે, ઉંમર મર્યાદા 18 થી 30 વર્ષ હોય છે. અધિકારીક સૂચનામાં ઉંમર સંગ્રહ માટે રાહતની વિગતો આપેલ હોય છે.
  3. શારીરિક સુસંગતતા:
    • ઉમેદવારોને નિશ્ચિત શારીરિક મર્યાદાઓને પૂર્ણ કરવી પડશે, જેમાં ઊંચાઈ, વજન, અને શારીરિક સહનશક્તિ સામેલ છે.
  4. ડ્રાઇવિંગ લાઇસન્સ:
    • ભારે વાહનો માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે.

પરીક્ષા પ્રક્રિયા:

  1. લેખિત પરીક્ષા:
    • લેખિત પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, અંગ્રેજી, ગણિત, અને ફાયર સર્વિસ સંબંધિત મૂળભૂત જાણકારી પ્રશ્નો હોય શકે છે.
  2. શારીરિક પરીક્ષા:
    • ઉમેદવારોને શારીરિક ચકાસણી પાસ કરવી પડે છે, જે ફાયર-ફાઇટિંગ કાર્યકુશળતા અને શક્તિને મૂલવી શકે છે.
  3. પસંદગી :
    • પદ માટેની યોગ્યતા મૂલવવા માટે પસંદગી લેવામાં આવી શકે છે.

અરજી પ્રક્રિયા:

  1. સૂચના:
    • GSSSB Fireman Cum Driver Vacancy ભરતી માટેની સૂચનાઓ અને જાહેરાત માટે GSSSB ની અધિકારિક વેબસાઇટ અથવા નોકરી સમાચાર પર નજર રાખો.
  2. અરજી ફોર્મ:
    • સૂચનામાં આપેલ સૂચના અનુસાર અરજી ફોર્મ ભરો. આ ફોર્મ સામાન્ય રીતે GSSSBની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે.
  3. સબમિશન:
    • પૂર્ણ થયેલ અરજી ફોર્મ સંબંધિત દસ્તાવેજો સાથે મોકલો, જેમ કે શૈક્ષણિક પ્રમાણપત્રો, ઉંમરનો પુરાવા, અને ડ્રાઇવિંગ લાઇસન્સ.
  4. ફી:
    • સૂચનામાં આપેલા મુજબ અરજી ફી ચૂકવો. ફી અંગેની વિગતવાર માહિતી સૂચનામાં આપવામાં આવે છે

ભરતીમાં ફોર્મ ભરવા માટેની વેબસાઈટ અહિયાં દર્શાવેલી છે ojasgovin આ વેબસાઈટ ઉપર તમારે 16/8/2024 થી એક 31/9/2024 સુધી તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે જેમાં આપણે વાત કરીએ જગ્યા વિશે તો કે નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગરની અંદર કુલ નવ જેટલી જગ્યા છે.

GSSSB Fireman Cum Driver Vacancy details.

  • કેટેગરી વાઈઝ જગ્યા જોઈએ તો કે બિન અનામત સામાન્ય ઉમેદવારો માટે 6 જગ્યા છે.
  • અનુસૂચિત જનજાતિ માટે 1 છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 2 છે.
  • મહિલા ઉમેદવારો માટે બિન અનામતમાં 1 જગ્યા છે.
  • એવી જ રીતે જોઈએ તો કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કુલ છે 108 જેટલી જગ્યા છે.
  • બિન અનામત માટે 46 આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 છે અનુસૂચિત જાતિ માટે સાત છે.
  • અનુસૂચિત જનજાતિ માટે 16 એસીબીસી એટલે કે ઓબીસી માટે 29 છે એવી રીતે મહિલા ઉમેદવારો માટે સામાન્ય ઉમેદવારો માટે 15 જગ્યા છે.
  • આર્થિક રીતે નબળા વર્ગ માટે 3 જગ્યા છે અનુસૂચિત.
  • જાતિ માટે બે જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે પાંચ જગ્યા છે ઓબીસી માટે નવ છે અને માજી સૈનિક માટે 10 જગ્યા છે
  • કુલ જગ્યા છે મિત્રો 117 જેટલી રહે છે.

GSSSB Fireman Cum Driver Vacancy Eligibility

GSSSB Fireman Cum Driver Vacancy લાયકાત જોઈએ તો તમે માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર જે એસએસસી 12 મુ ધોરણ તમે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો એને સમકક્ષ તમે લાયકાત ધરાવતા હોવા જોઈએ અને આગળ તો તમે ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અંદર ફાયરમેનનો છ મહિનાનો કોર્સ આવે છે એ કરેલો હોવો જોઈએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

અથવા તો રાજ્ય કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી તમે ફાયરમેનનો જે અભ્યાસક્રમ આવે છે અથવા તો ડ્રાઇવર કમ પંપ ઓપરેટરનો અભ્યાસક્રમ આવે છે એ તમે પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ અને તમારી પાસે હેવી મોટર વહીકલનું લાયસન્સ એટલે કે હેવી લાયસન્સ હોવું જોઈએ તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો.

મિત્રો અને લઘુતમ લાયકાત એટલે કે શારીરિક માપદંડ જોઈએ તો કે મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય જે પુરુષ ઉમેદવારો માટે એના ઊંચાઈ 100 60 cm હોવી જોઈએ છાતી ફુલાવ્યા વગરની 81 અને ફુલાવેલી 86 cm હોવી જોઈએ બાકીના બાકીના અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ ઉમેદવારો માટે ઊંચાઈ છે 165 cm હોવી જોઈએ.

છાતી ફુલાવ્યા વગરની 81 અને પછીની 86 cm હોવી જોઈએ વજન છે મિત્રો 50 kg હોવો જોઈએ એવી જ રીતે મહિલા ઉમેદવારો જે મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય એને ઊંચાઈ 156 cm હોવી જોઈએ વજન 40 kg હોવું અને અનુસૂચિત જનજાતિ સિવાય ની તમામ મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 158 cm હોવી જોઈએ અને વજન 40 kg હોવો જોઈએ.

GSSSB Bharti 2024 Exam Pattern.

GSSSB Bharti 2024 શારીરિક કસોટી આવે એમાં તરણ 200 m આવશે જે 6 મિનિટની અંદર તમારે પૂર્ણ કરવાનું રહેશે જેમાં તમારે પાળીનો સહારો લેવાનો નથી સહારો લેશો તો તમને ફેલ કરવામાં આવશે અને માર્ક છે મિત્રો સમય મર્યાદામાં તમે ક્વોલીફાઈડ થાવ તો જ તમને માર્ક આપવામાં આવશે.

એવી રીતે 02 km સામાન્ય દોડ કરવાની થશે જે 12 મિનિટની અંદર તમારે પૂર્ણ કરવાની રહેશે અને 30 m 63 mm હોજની પાઇપ ઊંચકીને 100 મીટર તમારે દોડ કરવાની થશે જે 30 સેકન્ડ ની અંદર પૂર્ણ કરવાની રહેશે અને રસ્સો પકડી એટલે કે ગાંઠ વગરનો જે રસ્તો આવે એ પકડી તમારે 200 ફૂટ ઉપર ચડવાનું રહેશે જે બે પ્રયત્નમાં તમારે સફળતાપૂર્વક કરવાનું રહેશે.

Age Limit.

GSSSB Fireman Cum Driver Vacancy વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે એ તો ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ તમામ ઉમેદવારોને મળવા પાત્ર રહેશે કોમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ જે CCC નો કોર્સ છે એ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ તો જ તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો.

આ નોટિફિકેશન છે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે એમાં તમારે અરજી કેવી રીતે કરવી કઈ તમારે તમામ સ્ટેપ બાય અરજી કરવી એની માહિતી આપેલી છે જેમાં આગળ વાત કરીએ પરીક્ષા ફીની તો કે પ્રાથમિક પરીક્ષા જે આવે એમાં બિન અનામત વર્ગના ઉમેદવારો માટે ₹500 ફી રહેશે.

અનામત કેટેગરી એટલે કે તમામ મહિલા ઉમેદવારો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઉમેદવારો અનુસૂચિત જાતિના ઉમેદવારો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારો અને એક્સ સર્વિસમેનના ઉમેદવારો હોય અને ₹400 ફી ભરવાની રહેશે.

મિત્રો તમારે ઓનલાઇન મોડથી ભરવાની રહેશે એટલે કે નેટ બેન્કિંગ ટીએમ અથવા યુપીઆઈ આઈડી થી ફક્ત ઓનલાઇન મોડથી ભરવાની રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એટલે કે જે ઉમેદવારો પરીક્ષા આપશે એની ફી છે મિત્રો પરત આવી જશે તો રીતે તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે.

GSSSB Fireman Cum Driver Vacancy Paper Style

GSSSB Fireman Cum Driver Vacancy આપણે વાત કરીએ પરીક્ષા પદ્ધતિની તો બે પાર્ટની અંદર પેપર આવશે પાર્ટ a અને b એમાં પાર્ટ a ની અંદર જોઈએ તો કે તાર્કિક કસોટીઓ આવશે અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 માર્ક રહેશે ગાણિતિક કસોટીઓના 30 માર્ક રહેશે આવી રીતે પાર્ટ a ની અંદર છે 60 માર્કનું પેપર રહેશે

અને પાર્ટ b ની અંદર જોઈએ તો કે ભારતનું બંધારણ છે વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કમ્પેરીઝન છે એના 30 પ્રશ્નો રહેશે અને સંબંધિત વિષય તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો છે 120 આવશે આવી રીતે પાર્ટ b ની અંદર 150 પ્રશ્નો રહેશે પાર્ટ a ની અંદર કુલ 60 પ્રશ્નો અને પાર્ટ b ની અંદર કુલ 150 પ્રશ્નો એમ 210 પ્રશ્નો રહેશે.

પરીક્ષાનો સમય છે મિત્રો તમને ત્રણ કલાકનો આપવામાં આવશે તો આવી રીતે છે મિત્રો પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને આ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે.

મિત્રો ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળની અંદર સરસ મજાની ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ ત્રણની સરસ મજાની ભરતી આવેલી છે જો તમે લાયકાત ધરાવતા હોય તો 31/9/2024 સુધીમાં તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો પોસ્ટ મિત્રો સાથે શેયર કરજો ધન્યવાદ મિત્રો.

1 thought on “GSSSB Fireman Cum Driver Vacancy || 2024 Gujarat Best Update GSSSB Bharti”

Leave a comment