બેંક ઓફ બરોડા પર્સનલ લોન મિત્રો જો તમને કોઈપણ પ્રકારની લોનની જરૂર હોય તો તમે બેંક ઓફ બરોડા તરફથી ₹2 લાખ સુધીની BOB Personal Loan ડિજિટલ લોન લઈ શકો છો અને આ લોન લેવા માટે મિત્રો તમારે ક્યાંય જવાની જરૂર નથી આ લોન તમારા મોબાઈલ ફોનથી જ તમે અરજી કરી શકો છો.
મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા મળતી લોન લેવાની પ્રક્રિયા, વ્યાજ તેમજ કેટલાં સમયમાં તમને આ લોન મળશે આ બધી માહિતી આજે આ પોસ્ટમાં આપણે આપી છે. જો તમે પણ લોન લેવા ઈચ્છી રહ્યા છો તો આ પોસ્ટ તમારા માટે ખૂબ ઉપયોગી છે.
પોસ્ટ નામ | બેંક ઓફ બરોડા પર્સનલ લોન |
બેંકનું નામ | બેંક ઓફ બરોડા બેંક |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
જરૂરી વેબસાઇટ | BOB |
અન્ય પોસ્ટ | અહી જુઓ |
જો તમારે બેંક ઓફ બરોડામાં ખાતું છે અથવા તો બીજી કોઈ અન્ય બેંકમાં પણ ખાતું હોય હો તો તમે ખૂબ સરળ રીતે અને કોઈ પણ કાગળ વિના લોન લઈ શકો છો. જેના વિશેની જાણકારી તમને નીચે મુજબ આપવામાં આવેલી છે.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન, માત્ર 5 મિનિટમાં મેળવો 2 લાખ સુધીની લોન
BOB Personal Loan મિત્રો જો તમારે અચાનક પૈસાની જરૂર પડી છે અને જો તમે કોઈની પાસે પૈસા માગવા નથી ઈચ્છતા તો તમે બેંક ઓફ બરોડા પર્સનલ લોન લઈ શકો છો. બેંક ઓફ બરોડા માંથી પર્સનલ લોન લેવા માટે તમે માત્ર ગણત્રીની મિનિટોમાં જ આસાનીથી 50,000 ની લોન મેળવી શકો છો.
પર્સનલ લોન શું હોય છે?
પર્સનલ લોન એ એક એવા પ્રકારની લોન છે જે આપણી વિવિધ નાણાંકીય જરૂરિયાતો માટે પૂરી પાડવામાં આવે છે. આ લોન ઓછા રીતે વ્યાજદર સાથે બેંક આપે છે. વ્યક્તિગત લોનનો ઉપયોગ વિવિધ ગતિઓ માટે થઈ શકે છે, જેમાં શૈક્ષણિક ખર્ચ, ઘરનું કોઈ કામ, યાત્રા, અથવા કોઈ અન્ય કારણોસર નાણાંની જરૂર પડે ત્યારે થાય છે.
પર્સનલ લોન માટે ખાસ કરીને વાત કરીએ તો કોઈ રિઅલ એસ્ટેટ અથવા માલ મસાલાની જોગવાઈની જરૂર નથી જેનો અર્થ એ છે કે તમારે કોઈ પણ દ્રષ્ટિની બીક રહેતી નથી.
બેંક ઓફ બરોડા પર્સનલ લોનનાં ફાયદા BOB personal loan
BOB personal loan મિત્રો બેંક ઓફ બરોડા પર્સનલ લોનની ગણી વિશેષતાઓ સાથે અન્ય બેંક કરતાં બીજા પણ ઘણા બેનિફિટ છે જે નીચે મુજબ જોઈ શકાય છે. સાથે સાથે જણાવી દઈએ કે જો તમે વ્યાજ વિના લોન લેવા ઈચ્છી રહ્યા છો તો વ્યાજ વગરની લોન પોસ્ટ વાંચી શકો છો.
- બેંક ઓફ બરોડા દ્વારા તમે 50,000 થી લઇ અને 10,000,00 સુધીની લોન ખૂબ સરળ રીતે મેળવી શકો છો.
- બેંક ઓફ બરોડા ખૂબ જ ઓછા વ્યાજ દર સાથે લોન આપે છે.
- લોન લેવા માટે ખૂબ ઓછા દસ્તાવેજોની જરૂર પડે છે.
- આ લોન તમે 84 મહિના એટલે 7 વર્ષ સુધીની લઈ શકો છો.
- લોન માટે પ્રક્રિયા ખૂબ સરળ છે અને સુવિધા ઉપચારક છે.
- તમે ઑનલાઇન અરજી કરી અને જરૂરી દસ્તાવેજો ભેગા કરીને ઝડપી મંજૂરી મેળવી શકો છો.
BOB પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો
BOB personal loan માટે જરૂરી દસ્તાવેજો વિશે વાત કરવામાં આવે તો નીચે આપેલ દસ્તાવેજો અપલોડ કર્યા વિના લોન માટે અરજી કરવી શક્યા નથી. તો નીચે મુજબ દસ્તાવેજો હોવા જરૂરી છે.
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- ડ્રાઈવિંગ લાઇસન્સ
- પાછલા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર
બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે પાત્રતા
તમે જાણતા જ હશો કોઈ પણ બેંક હોય કે સરકારી યોજના હોય તેનો લાભ લેવા માટેના અમુક નિશ્ચિત નિયમો હોય છે અને જો આપડે આ નિયમો અનુસાર અરજી કરીએ તો આપડા માટે ખૂબ ઉપયોગી બને છે. બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટેની પાત્રતા છે જે નીચે મુજબ રહેશે.
- સૌથી પહેલી પાત્રતા છે કે આવેદન (લોન માટે અરજી) કરનાર ભારતીય હોવો જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી લઈને 58 વર્ષની હોવી અનિવાર્ય છે.
- આપની પાસે KYC કરેલ દસ્તાવેજ હોવા જરૂરી છે.
- BOB ની બીજી કોઈ શાખામાં આપની લોન ના હોવી જોઈએ.
- આવેદન કરનાર વ્યક્તિનો સિબિલ સ્કોર 720 કરતા વધારે હોય જોઈએ.
- આધાકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો અનિવાર્ય છે. OTP માટે.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન વ્યાજ દર
મિત્રો ઉપર જણાવ્યા મુજબ બેંક ઓફ બરોડા તેના ગ્રાહકોને ખૂબ ઓછા વ્યાજ દરે લોન આપવાની વાત કરે છે અને એ વાત સાચી પણ છે. બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે વ્યાજ દર 10.70% થી લઇ અને 18% સુધી હોય શકે છે.
બેંક ઓફ બરોડાના નિયમ અનુસાર જો લોન માટે અરજી કરનાર વ્યક્તિનો સિબિલ સ્કોર 750 અથવા તો 750 થી વધુ હોય તો તેને ખૂબ ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવશે.
BOB પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી
મિત્રો તમને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે તમારે ઓનલાઇન પ્રોસેસ કરવાની રહેશે. જેની જાણકારી સ્ટેપ બાય સ્ટેપ તમને નીચે મુજબ આપેલી છે અને તમે આ લોન ઓફ્લાઈન લેવા ઈચ્છી રહ્યા છો તો તમે બેંક ઓફ બરોડા બ્રાન્ચ જઈને પણ લોન કરી શકો છો.
- બેંક ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે સૌ પ્રથમ તમારે વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
- વેબસાઇટ માં એન્ટર થયા બાદ BOB પર્સનલ લોન પર ક્લિક કરો.
- અહીયા તમારે સામાન્ય જાણકારી આપવાની રહશે.
- અહી બેંક ઓફ બરોડા દ્વારા તમને ફોર્મ ભરવા કહેવામાં આવશે.
- ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને પ્રોસિડ પર ક્લિક કરો.
- પ્રોસિડ પર ક્લિક કર્યા બાદ તમારે મોબાઈલ નંબર દાખલ કરવો. અને OTP વેરીફાઈ કરવો.
- અહીયા તમારા સિબિલ સ્કોર આધારે તમને લોન ઑફર કરવામાં આવશે.
- આટલું કર્યા બાદ લોન સંબંધિત અન્ય માહિતી આપવાની રહશે. જેમ કે, તમારે કેટલી લોન લેવી છે. અને કેટલા સમય માટે લોન લેવી છે વગેરે.
- મિત્રો અને લાસ્ટ સ્ટપમાં તમારે નીચે પ્રોસિડ પર ક્લિક કરવાનું રહેશે.
- અહી તમારી અરજી ચેક કરવામાં આવશે અને જો આપેલી તમામ માહિતી યોગ્ય હશે તો તમારી પર્સનલ લોન માટેની અરજીને અપ્રુવલ આપવામાં આવશે.
અહીયા મિત્રો લોન અપ્રુવલ માટે આપને થોડો સમય રાહ જોવી પડશે. લોન આપનાર અધિકારી આપણા બાદ ડોક્યુમેન્ટ ની ચકાસણી કરશે અને તમે અપલોડ કરેલ બધાજ ડોક્યુમેન્ટ યોગ્ય છે તો તમને લોન આપવામાં આવશે.
ઉપર જણાવ્યા મુજબ બધા સ્ટેપ અનુસરો પછી તમારા મોબાઈલ પર મેસેજ આવી જશે કે તમારી અરજી સ્વીકાર કરી લેવામાં આવી છે અને આટલા સમયમાં તમને લોનના પૈસા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
નિષ્કર્ષ
બેંક ઓફ બરોડા પર્સનલ લોન એ આપની નાણાંકીય જરૂરિયાતો માટે એક ઉત્તમ વિકલ્પ માની શકાય છે. જે સરળ પ્રક્રિયા, ઓછું વ્યાજ દર અને વિવિધ સેવા પ્રદાન કરે છે. જો તમે આ લોન માટે યોગ્યતા ધરાવો છો તો તે તમે બેંક ઓફ બરોડા પર્સનલ લોન લઈ શકો છો.
યોગ્ય માહિતી અને દસ્તાવેજોની તૈયારી હોય તો બેંક ઓફ બરોડા પર્સનલ લોન આપણા જીવનની નાની મોટી જરૂરિયાતોને સંતોષવામાં ખૂબ મદદરૂપ બની શકે છે. પોસ્ટ પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેયર કરજો ધન્યવાદ!