માત્ર 1000 રૂપિયા Investment પર તમને મળશે 20 લાખ 63 હજાર રૂપિયા.
SBI Best Mutual Fund
આ પ્રકારની સ્કીમમાં તમે દર મહિને SIP દ્વારા પૈસા જમા કરાવી શકો છો. જે લોકો SIP વિશે નથી જાણતા, તેમને જણાવી દઈએ કે SIPનું પૂરું નામ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે
SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન
આપડે જે Mutual Funds વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે (SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન ગ્રોથ
SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન
SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન આ ફંડ SBI દ્વારા 2013માં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી આ ફંડે લોકોને સારું વળતર આપ્યું છે.
SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન
પાછલા 6 મહિનાના ગ્રાફને જોતા સ્પષ્ટ થાય છે કે, આ ફંડે રોકાણકારોને 26.60% વળતર આપ્યું છે. અને જો છેલ્લા 1 વર્ષના રિટર્નની વાત કરીએ તો આ યોજનાએ લોકોને 61.00% વળતર આપ્યું છે.
1000 રૂપિયાના રોકાણ પર તમને કેટલું મળશે વળતર?
SBIના આ SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ ડાયરેક્ટ પ્લાન ફંડમાં 21 વર્ષ સુધી દર મહિને 1000 રૂપિયા જમા કરો છો, તો તમે કુલ 2 લાખ 52 હજાર રૂપિયા (₹2,52,000) જમા કરશો.
1000 રૂપિયાના રોકાણ પર તમને કેટલું મળશે વળતર?
અને 16% વ્યાજ પર, 21 વર્ષ પછી તમને (18,11,934) કરતાં વધુ વળતર મળશે. અને જો અમે આ રકમમાં તમારી જમા રકમ ઉમેરીએ, તો કુલ રકમ ( 20,63,934) 20 લાખ 63 હજાર રૂપિયા થાય છે.