સરકારે પાક નુકસાન અંગે એક સહાય પેકેજ જાહેર કર્યું છે.
ખેડૂતનું જીવન હમેશા અનિશ્ચિત ભર્યું હોય છે જેમાં ક્યારે જરૂરિયાત કરતાં વધુ વરસાદ પવન કે અન્ય પ્રાકૃતિક આપદા ખેડૂત ની મહેનત પર પાણી ફેરવી નાખે છે.
પાક નુકસાન ખેડૂતો માટે ખાલી નુકસાન જ નથી પણ એક પ્રકારે દેવું કહી શકાય છે.
જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે
ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે ગુજરાતના ઘણા ખેડૂતોના પાકને નુકસાન થયું છે
350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે કે કૃષિ સહાય પેકેજ પણ કહી શકો છો જેમાં વીઘા દીઠ 22000 રૂપિયાની સહાય મળવાની છે.
પાક નુકસાન સહાય યોજના એક સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક એવી સરકારી યોજના છે જે ખેડૂતોએ કુદરતી આપત્તિઓ, રોગો, અને અન્ય અસામાન્ય પરિસ્થિતિઓના કારણે થયેલા પાકના નુકશાન માટે સહાય આપે છે.
પાક નુકસાન સહાય યોજના શું છે?
પાક નુકસાન સહાય યોજના અરજી પ્રક્રિયા 2 રીતે કરી શકે છે ઓનલાઈન અને ઓફલાઇન બને વિષે નીચે માહિતી આપવામાં આવેલી છે.