– બેંક ઓફ બરોડા દ્વારા તમે 50,000 થી લઇ અને 10,000,00 સુધીની લોન ખૂબ સરળ રીતે મેળવી શકો છો. – બેંક ઓફ બરોડા ખૂબ જ ઓછા વ્યાજ દર સાથે લોન આપે છે. – લોન લેવા માટે ખૂબ ઓછા દસ્તાવેજોની જરૂર પડે છે. – આ લોન તમે 84 મહિના એટલે 7 વર્ષ સુધીની લઈ શકો છો. – લોન માટે પ્રક્રિયા ખૂબ સરળ છે અને સુવિધા ઉપચારક છે.