Bajaj Pulsar NS400 ફર્સ્ટ લૂકઃ આ દિવસે કરવામાં આવશે લોન્ચ
હવે તેમાં સંપૂર્ણ રીતે ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સામેલ થવા જઈ રહ્યું છે. જેમાં સ્પીડોમીટર, ટેકોમીટર, ટ્રીપ મીટર, સ્ટેન્ડ એલર્ટ, રીયલ ટાઈમ, રીયલ ટાઈમ માઈલેજ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે.