સરકારી નોકરીની તલાશ કરતા યુવાનો માટે સારા સમાચાર 

ભારતીય રિઝર્વ બેન્ક આસિસ્ટન્ટ ની કુલ 450 જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહી છે

સરકારી નોકરીની તલાશ કરતા યુવાનો માટે સારા સમાચાર 

RBI તેની અધિકૃત વેબસાઇટ પર આસિસ્ટન્ટની 450 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. 

સરકારી નોકરીની તલાશ કરતા યુવાનો માટે સારા સમાચાર 

અહી જણાવી દઈએ કે રસ ધરાવતા ઉમેદવારોની પસંદગી વિભાગ દ્વારા લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

સરકારી નોકરીની તલાશ કરતા યુવાનો માટે સારા સમાચાર 

આ ભરતી અભિયાન અંતર્ગત ઉમેદવારોની વય મર્યાદા 20 થી 28 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે. 

સરકારી નોકરીની તલાશ કરતા યુવાનો માટે સારા સમાચાર 

આરબીઆઈ સહાયકની ખાલી જગ્યાની વિભાગીય જાહેરાત અને ઓનલાઈન ફોર્મ માહિતી અહી આપેલ છે. 

RBI Assistant Recruitment ભરતી વિગતો

ભારતીય રિઝર્વ બેંકે તેની સત્તાવાર વેબસાઇટ પર સહાયકની ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચના પ્રકાશિત કરી છે.  

આરબીઆઈ સહાયક પરીક્ષા પાત્રતા માપદંડ

શૈક્ષણિક લાયકાત : સ્નાતક ની પદવી વય : ન્યૂનતમ 20 વર્ષ મહત્તમ 28 વર્ષ રાષ્ટ્રીયતા : ભારતીય અનુભવ : ના

ઓનલાઈન ફોર્મ કેવી રીતે અરજી કરવી?

મિત્રો અહી ઓનલાઈન અરજી પ્રક્રિયા ની તમામ માહિતી આપવામાં આવેલી છે. 

ઓનલાઈન ફોર્મ કેવી રીતે અરજી કરવી?

ભારતીય રિઝર્વ બેંકમાં મદદનીશ નોકરીમાં રસ ધરાવતા પુરૂષ અને મહિલા ઉમેદવારો ભારતીય રિઝર્વ બેંકની વિભાગીય વેબસાઇટની મુલાકાત લઈ શકે છે